બોલવામાં ભૂલો?
* પગરખું કે પગ રખું?
* રાજગરો કે રાજ ગરો?
ગુજરાતીમાં અંગ્રેજીની જેમ સાચો ઉચ્ચાર કઇ રીતે કરાય તેની માહિતી ક્યાંથી મળે?
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* પગરખું કે પગ રખું?
* રાજગરો કે રાજ ગરો?
ગુજરાતીમાં અંગ્રેજીની જેમ સાચો ઉચ્ચાર કઇ રીતે કરાય તેની માહિતી ક્યાંથી મળે?
Written by Kartik Mistry
July 13, 2009 at 11:25 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
પગર્ ખું
રાજગ્ રો
અંગ્રેજીની જેમ શું કામ ? અંગ્રેજીના ઉચ્ચારો હવે બધા સાચી રીતે કરે છે ?
jjugalkishor
July 14, 2009 at 3:14 PM
અંગ્રેજીમાં તો ઉચ્ચારોના મોટા લોચા છે. મારો કહેવાનો અર્થ એમ કે અંગ્રેજી ડિક્શનરીમાં આપે છે તેમ Pronunciation ક્યાંય આપેલા છે?
Kartik Mistry
July 14, 2009 at 3:35 PM
તમે તો કાર્તિક, જોડણીકોશ કને જ છો. આપણે ત્યાં વળી ઈંગ્રેજી (ગો.મા.ત્રિ.)માફક ઉચ્ચારોને સમજાવવાનો દાખડો કોણ કરે ?
આપણા જોડણીકોશની પુરવણીના લોચા જુઓ. આપણી પાસે કોશશાસ્ત્ર લગભગ નથી એ વાત જાણીને પારાવાર દુઃખ થાય છે. આપણા સાહિત્યકારો, શિક્ષકો, અધ્યાપકો કોઈનેય કોશની ખામીઓ દેખાતી જ નથી ત્યાં સુધારવાની તો વાત જ શી ?
ક્ષમા કરજો, કાર્તિક. તમારા બ્લોગ પર આને જોડણીનો મુદ્દો કોઈ ન બનાવે તેવી વિનંતી.
jjugalkishor
July 14, 2009 at 3:56 PM
ના. કોઇ જ જોડણીનો મુદ્દો નહીં બનાવે એની ખાતરી આપુ છું. આ તો નવરા બેઠાં આવેલો એક વિચાર માત્ર જ હતો!!
Kartik Mistry
July 14, 2009 at 4:00 PM
બીજો શબ્દરમતનો વિચાર
લપાટ – ટપાલ
માર – રમા
લાલી – લીલા
રુચા – ચારુ
જાર – રજા
શાક – કશા
પગ – ગપ
અંગ્રેજીમાં આવી શબ્દ રમતો ઘણી જોવા મળે છે. આપણે પણ રમી શકીએ.
સુરેશ
July 14, 2009 at 5:36 PM