મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

કેળું ખોલતાં ન આવડે તો…

with 3 comments

૧. લાઇફહેકરનો આ વિડીઓ જુઓ.

૨. તૈયારી રાખો કે તમારો સંબંધ (સગાઇ, લગ્ન, લીવ-ઇન, વગેરે વગેરે) તૂટી શકે છે.

કારણ? કોકીએ મને કહ્યું કે આપણા સમાજમાં એક વ્યક્તિની સગાઇ તેને કેળું આખું ખોલીને ખાધું તો તૂટી ગઇ. એવું બન્યું કે છોકરો-છોકરી સગાઇ પછી પહેલી વખત ક્યાંક બહાર ફરવા ગયા. કંઇ ખાવાનું ન મળ્યું તો થોડાં કેળાં લીધા અને ખાવા બેઠાં. છોકરાએ કેળું આખી છાલ ખોલીને ખાધું તો છોકરીને તેમાં બેડ મેનર્સ લાગી અને સગાઇ તોડી નાખી.

સાર: કેળું ખોલતાં શીખી લો.

સાર ૨: મન ન હોય તો બહાના શોધવા ન જવા પડે.

Written by Kartik Mistry

July 14, 2009 at 12:04 PM

3 Responses

Subscribe to comments with RSS.

  1. રિશ્તા બના ના ના ના ના…

    (સૌજ્ન્ય શાહબુદ્દિન રાઠોડ. તેઓ કહેતા કે જો આપણને ક્યાં અટકવું એ ખબર પડે તો ભયો ભયો)

    બીજુ, ઠીક છે માત્ર સગાઈ જ તોડી નાંખી, બાકી થોડા વરસો પહેલા અંજારમાં નવા નવા સગાઈ કરેલા છોકરાએ, છોકરીને પુછ્યુ કે તું મારા માટે જાન દઈ શકે?
    છોકરી – હા.
    છોકરો કહે ચાલ આ રોડ પર સુઈ જા.
    છોકરી સુઈ ગઈ…
    છોકરાએ એના પર ગાડી ફેરવી દીધી! ! !

    rajniagravat

    July 14, 2009 at 12:30 PM

  2. વાંદરા પાસેથી પણ શીખવા મળે છે…એમ ને!!!

    saksharthakkar

    July 14, 2009 at 10:52 PM

  3. Funny stuff.I didn’t know about this method. Now I too will open the bananas Monkey style!

    Himanshu

    July 15, 2009 at 6:27 AM


Leave a Reply