નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!
Written by Kartik
July 27, 2009 at 11:40 PM
Subscribe to comments with RSS.
| તારી હાજરીની કોઇ સાબ… on ભીડ | |
| Chandresh on ભીડ | |
| અશોક મોઢવાડીયા on ભીડ | |
| Anurag on ભીડ | |
| Nirav on ભીડ |

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.

BTW, the red thing dosen’t go with ‘buf’ vada. they are best consumed alone:-)
urvish kothari
July 28, 2009 at 5:27 PM
You mean ‘Red’ is ‘Blood’? હા, લોહી તો એકલાં જ પીવાની મજા આવે..
Kartik Mistry
July 28, 2009 at 5:29 PM
બફ વડા સામાન્ય રીતે આમલી ની ચટણી સાથે ખાવામાં આવે છે, જોકે ઍકલા પણ મજાના લાગે. આશ્રમ રોડ ઉપર બાટા શોરુમ ની સામે અંદર ની ગલીમાં ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ ના બહુ સરસ આવે છે.
Hemang
July 31, 2009 at 12:56 AM
buf vada? Is it real? I thought you were joking as we generally say two words combined in gujarati. Such as..
shut-but nathi paherva
jamya-bamya nathi
avto-bavto nahi
etc.
What do u add in Buf vada?
R.Bhavesh
July 31, 2009 at 5:28 PM
હા. બફવડા. તમે ખાધા નથી? સરસ આઇટમ છે…
Kartik Mistry
July 31, 2009 at 5:46 PM
કાચા કેળા, ગરમ મસાલો, કાજુ દ્રાક્ષ. મસાલા નુ પૂરણ હોય અને કેળાના માવાનુ પડ હોય. જરાક મીઠાશ પડતુ હોય, પણ જલસો તો પડે જ.
Hemang
August 3, 2009 at 1:24 AM