સાત પાપ – વિન્ડોઝ ૭ કે સાથ
* બેડ વિસ્ટા પછી માઇક્રોસોફ્ટ લઇને આવે છે – વિન્ડોઝ ૭ નાં સાત પાપ. આ સાત પાપ વિશે વધુ જાણવા જુઓ FSF (ફ્રિ સોફ્ટવેર ફાઉન્ડેશન)ની સાઇટ: વિન્ડોઝ૭સિન્સ.ઓર્ગ. હા. મૂળ સાત પાપ વિશે તમે વધુ વિકિપીડિઆનાં આ લેખ પરથી જાણી શકો છો. જેણે દાન્તેની ઇન્ફર્નો વાંચી હોય તેને ખ્યાલ જ હશે.




લાગે છે ** વિંડોઝના ** સાત પાપ બધા લોકોએ અનુભવ્યા હોવથી કોઈને પણ વળતો જવાબ આપવાની ફૂરસદ નથી.
Rahul
September 3, 2009 at 1:22 AM
મૌન એ સ્વીકૃતિનુ સૂચક છે – આ કહેવત સાચી જ છે.
Kartik Mistry
September 3, 2009 at 9:07 AM
Just installed Windows 7 Ultimate on my laptop!….Smooth. I like the new wallpapers
Yash
September 6, 2009 at 1:41 PM
You can get better wallpapers in kde-look.org or gnome-look.org
Kartik Mistry
September 6, 2009 at 2:02 PM