નૂતન વર્ષાભિનંદન
* નવાં વર્ષનાં અભિનંદન અને નવા વર્ષમાં તમે સૌ કોઈ મજા-જલ્સા કરો. બીજું શું? નવા વર્ષમાં ફાસ્ટ ફૂડ ખાવા છતાં તમારું પેટ તમારો સાથ આપે, ખોટું બોલવા છતાં તમારું ભલું થાય, નિંદા કરવા છતાં તમારી પ્રશંસા થાય તેવી અંતરની શુભેચ્છાઓ. અને, આ બધી શુભેચ્છાઓ મારા પર પણ લાગુ પડે તેવો સ્વાર્થ પણ ખરો…



તમને પણ નૂતનવર્ષના જાજા કરીને અભિનંદન … ઉપરોક્ત શુભેચ્છા તમને લાગુ પડે કે ન પડે પણ અમને ગળે પડે એવી પરભુલાલને પ્રાર્થના .
Rajni Agravat
October 20, 2009 at 11:27 AM
bhagwan saunu bhalu kare, sharuat karti mistry ane krunal thi kare
Krunal
October 21, 2009 at 7:10 PM