મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

એક વાક્ય જે ૧૪૦ અક્ષરોમાં ન સમાયું..

with 5 comments

Most people are idiots, and being a manager means you’ll have to deal with it, and perhaps more importantly, that _they_ have to deal with _you_

ઉપરનું વાક્ય ૧૪૦ અક્ષરોમાં સમાતું નહોતું, એટલે ટ્વીટર કે આઈડેન્ટી.કાની જગ્યાએ અલગ પોસ્ટ તરીકે મૂક્યું છે. છે ને એકદમ બરોબર?

(સોર્સ: http://lwn.net/Articles/358701/ અને http://www.mjmwired.net/kernel/Documentation/ManagementStyle )

5 Responses

Subscribe to comments with RSS.

  1. મેનેજર પણ એવો જ હોય તો કોઇ મશ્કેલી નહી. હકીકતમા બન્ને પાર્ટી એમજ વિચારતી હોય છે કે – સામે વાળો મૂર્ખ છે. :)

    Nilesh

    October 28, 2009 at 7:43 PM

  2. નિલેશ, જરા ફરી વાર વાક્ય વાંચજે :)

    Kartik Mistry

    October 28, 2009 at 11:53 PM

  3. ૧૪૦ અક્ષરોમાં નાં સમાય એવા વાક્યો માટે:
    http://www.twitlonger.com/ વાપરો… એમ.ટી.વી. વાળા આનો ઉપયોગ કરે છે એવા ટ્વીટ કરવા માટે…

    saksharthakkar

    October 29, 2009 at 1:33 AM

  4. :) nice one …

    કુણાલ

    October 29, 2009 at 9:40 AM

  5. વાહ દોસ્ત, કેહવું પડે હો !!

    Amit Panchal

    October 29, 2009 at 4:53 PM


Leave a Reply