ઓહ, તિવારીજી
* તમે તો યાર ભારે કરી, તિવારીજી. ટાઈગર વુડ્સને પણ પાછળ રાખી દીધો. આ માટે તો તમને પર્સન ઓફ ધ યર નો ખિતાબ મળવો જોઈએ. ટાઈગર તો હજી જુવાનિયો છે જ્યારે તમે ૮૬ વર્ષનાં હોવા છતાં, તમારી જુવાનીનો પરિચય આપ્યો. તમે તો યાર ભારે કરી, તિવારીજી!!
નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!
* તમે તો યાર ભારે કરી, તિવારીજી. ટાઈગર વુડ્સને પણ પાછળ રાખી દીધો. આ માટે તો તમને પર્સન ઓફ ધ યર નો ખિતાબ મળવો જોઈએ. ટાઈગર તો હજી જુવાનિયો છે જ્યારે તમે ૮૬ વર્ષનાં હોવા છતાં, તમારી જુવાનીનો પરિચય આપ્યો. તમે તો યાર ભારે કરી, તિવારીજી!!
Written by Kartik
December 28, 2009 at 11:53 PM
Subscribe to comments with RSS.
| હમઝા ઘાંચી on નવાં ઉપકરણો.. | |
| Kartik on નવાં ઉપકરણો.. | |
| D Dave on નવાં ઉપકરણો.. | |
| Envy on નવાં ઉપકરણો.. | |
| તારી હાજરીની કોઇ સાબ… on ભીડ |

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.
કૌન કહેતા હૈ કી બુઢ્ઢે ઇશ્ક નહીં કરતે |
યે તો હમ હૈ જો ઉનપે શક નહીં કરતે || (અન્જાન શાયર !!)
મહેર એકતા
December 29, 2009 at 2:45 AM
આસારામજીની કોઇ જડીબુટ્ટીની કમાલથી આ બધી “ધમાલ” કરી શકતા હશે!
Rajni Agravat
December 29, 2009 at 10:13 AM
એક વખતના વડા પ્રધાન અને રાષ્ટ્રપતી પદના ઉમેદવાર, ઘણી વખત બની ગયેલા આ મુખ્ય પ્રધાન આ ડોસા નારાયણ દત્ત તીવારી કોંગ્રેસમાં એકલો નથી. આવા ઘણાં ડોસલા અને ડોસલીઓ કોંગ્રેસમાં જવારહ લાલના બાપ મોતીલાલ નેહરુના જમાનાથી આજ દીવસ સુધીમાં છે. બધી વેશ્યાઓ ઓછી પડે.
vkvora, Atheist, Rationalist
December 31, 2009 at 8:11 AM