મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

નવા વર્ષનું રીઝોલ્યુલેશન..

with 3 comments

* તો, નવા વર્ષ માટેનું તમારું રીઝોલ્યુલેશન શું છે? મારો તો કંઈ ખાસ પ્લાન નથી :) હા, પ્લાન જે કંઈ છે તે ૧ તારીખે બ્લોગ પોસ્ટ તરીકે મૂકવાનો પ્લાન છે!!

Written by Kartik

December 30, 2009 at 8:18 PM

3 Responses

Subscribe to comments with RSS.

  1. અને મારુ રેઝોલ્યુશન છે તે બ્લોગ પોસ્ટ પર કોમેંટ કરવાનું…..
    :-)

    Jignesh Adhyaru

    December 30, 2009 at 8:25 PM

    • સરસ :P

      તે રેઝોલ્યુશન કે રીઝોલ્યુશન યાદ કરીને પોસ્ટ કરું તો સારું!!

      Kartik Mistry

      December 30, 2009 at 8:31 PM

  2. મારું રીઝોલ્યુશન એજ જે આ વર્ષે હતું , ૧૨૮૦x૮૦૦ ! આ વર્ષે તો હું સફળ રહયો , ૨૦૧૦માં અસફળ થવાય એજ પ્રાર્થના :)

    સમ્યક

    December 30, 2009 at 8:52 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers