મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

સંકલ્પો..

with 8 comments

* આગલી પોસ્ટમા લખ્યું હતું તેમ આવનારા વર્ષમાં અમુક સંકલ્પો લેવાનાં છે. તો એકાદ દિવસ ગાળીને એક મોટી… યાદી બનાવી છે.

૧. બે નવી પ્રોગ્રામિંગ લેંગવેજ ઉર્ફે ભાષાઓ શીખવી.

૨. ગિટારનાં ક્લાસીસમાં જોડાવું અને શીખવું. આવતા વર્ષની ન્યૂ યર પાર્ટીમાં (એટલે કે ૨૦૧૦ની) કાર્યક્રમ આપવો.

૩. ફેસબુક અને ઓરકુટનું વ્યસન ઘણું ઓછું કરવું. ટ્વીટર-આઈડેન્ટિકા પણ.

૪. મૂર્ખ લોકોની સંગત ટાળવી.

૫. ના કહેતા શીખવું.

૬. ૧૦૦ પુસ્તકો વાંચવા. તે માટેનું નવું કબાટ બનાવડાવવું..

૭. કવિનને કોમ્પ્યુટર શીખવાડવાનું શરૂ કરવું.

૮. ઓછામાં ઓછા બે વ્યક્તિઓને ઓપનસોર્સમાં યોગદાન આપતા કરવા.

૯. ડેબિયન માટે ગુગલ સમર ઓફ કોડમાં પ્રતિનિધિત્વ કરવું.

૧૦. પાસપોર્ટ બનાવવો!!!!

૧૧. હાર્ડવેર અને ઈલેકટ્રોનિક્સ પર ધ્યાન આપવું અને શીખવાની શરૂઆત કરવી.

અગિયાર વસ્તુઓ બહુ મોટી ન કહેવાય પણ એમાંની એક-એક ચુન-ચુન કે લીધેલી છે!

અને છેલ્લે,

૧૨. આ પોસ્ટ દરરોજ વાંચવી.

8 Responses

Subscribe to comments with RSS.

  1. Good..Best of Luck…….

    Sumaiya

    January 1, 2010 at 12:27 PM

  2. Best of Luck …
    Keep it up …..

    Padma

    January 1, 2010 at 2:52 PM

  3. ALL THE BEST!!

    Brinda

    January 1, 2010 at 4:04 PM

  4. સંકલ્પ નં ૩, interesting…!

    સંકલ્પ નં ૬ (૧૦૦ પુસ્તકો વાંચવા. તે માટેનું નવું કબાટ બનાવડાવવું) બંને વચ્ચે શું સંબંધ છે તે ન સમજાયું! :)

    બધા સંકલ્પો પાર પડે એવી શુભેચ્છાઓ.

  5. સંકલ્પ ૬ એટલે કે મારા બધા પુસ્તકો અહીં-તહીં મૂકેલા છે તો તેને વ્યવસ્થિત કબાટ બનાવીને ગોઠવવા :)

    Kartik Mistry

    January 1, 2010 at 4:51 PM

  6. ઓરકુટ તો આમ પણ ઓછું જ થઈ ગયું છે.. ફેસબુકમાં અપડેટ આઈડેન્ટિકા-ટ્વીટર પરથી થાય છે એટલે ચાલે છે..

    Kartik Mistry

    January 1, 2010 at 4:52 PM

  7. hey Kartikbhai happy new year….!!

    Manit Aslot

    January 1, 2010 at 10:47 PM

  8. I am sure you have to make sure on 4th ;)

    Hardik Dalwadi

    January 4, 2010 at 4:48 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers