ઘર હવે ઘર
* એટલે કે, કવિન અને કોકી આવી ગયા છે! આ સાત-આઠ દિવસમાં,
૧. ટીવી બંધ હતું.
૨. બધા રમકડાં ઠેકાણે પડ્યા રહેતા હતાં.
૩. આજુ-બાજુ વાળાઓને શાંતિ હતી.
૪. હું દરરોજ નવી-નવી રેસ્ટોરાંમાં જમવા જતો હતો.
અને છતાં, કંઈ મજા આવતી નહોતી
નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!
* એટલે કે, કવિન અને કોકી આવી ગયા છે! આ સાત-આઠ દિવસમાં,
૧. ટીવી બંધ હતું.
૨. બધા રમકડાં ઠેકાણે પડ્યા રહેતા હતાં.
૩. આજુ-બાજુ વાળાઓને શાંતિ હતી.
૪. હું દરરોજ નવી-નવી રેસ્ટોરાંમાં જમવા જતો હતો.
અને છતાં, કંઈ મજા આવતી નહોતી
Written by Kartik
January 4, 2010 at 3:42 PM
Subscribe to comments with RSS.
| Kartik on નવાં ઉપકરણો.. | |
| D Dave on નવાં ઉપકરણો.. | |
| Envy on નવાં ઉપકરણો.. | |
| તારી હાજરીની કોઇ સાબ… on ભીડ | |
| Chandresh on ભીડ |

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.
હા, બૉસ સ્ત્રીમાં એ કમાલની શક્તિ/જાદુ હોય છે કે જે બે-જાન મકાનમાં જાન ભરી ને ઘર બનાવે છે!
Rajni Agravat
January 4, 2010 at 5:03 PM