પોલની પૉલ…
* પોલ-સર્વેક્ષણ-જનતાનાં મત વગેરે વગેરે કેવું હોય છે, તે તો બધા જાણે જ છે. ખાસ કરીને આપણી માનીતી ન્યૂઝ ચેનલ્સ. આ વિષય પર જ્યારે ઓનકારે બ્લોગ પોસ્ટ લખી ત્યારે વેબ કોમિક્સ PHP Comics નું આ પાનું મારાથી મૂક્યા વગર રહેવાયું નહી.
જાતે જ વાંચી લો

અને વધુમાં, વેબદુનિયા ગુજરાતીનો આ તમારી સલાહ (WTF?)–>તમારો અભિપ્રાય વિભાગ જોવા જેવો છે.






કુતરૂ કરડિયા બાદ સાવણી મારીને ઝેર ઉતારવું શું યોગ્ય છે ?
હા 30.17%
BEST ONE:
ઉજ્જૈનમાં કાલભૈરવની મૂર્તીનું મદિરાપાન…
ચમત્કાર 33.33%
અંધવિશ્વાસ 33.33%
વિજ્ઞાન 33.33%
saksharthakkar
January 29, 2010 at 10:42 PM
બે દિવસથી મને આ ટૉપિક પર પોસ્ટ ઘરડવાનું મન હતું અને ટાઇટલ પણ આવું જ વિચાર્યુ હતું – “પોલની પોલમ પોલ”… હવે મારે પણ એક પોલ તરતો મૂકવો પડશે કે કાર્તિક મિસ્ત્રીએ મારા વિચારની ચોરી કહેવાય કે મારી આળસ ? (વધુ નવાઈ તો એટલા માટે લાગે કે જે મને પણ આજ સુધી દેખાયુ નથી એ “મગજ” સુધી આ ભાઈ પહોંચ્યા કેવી રીતે? આ માટે પણ પોલ બને ?! )
rajniagravat
January 30, 2010 at 5:29 PM
કેમ એક વિચાર એક સાથે બે અલગ વ્યક્તિઓને પણ આવી શકે છે. દુનિયાના કયા ખૂણે એજ સમયે બીજો માણસ તમારી જેવું જ વિચારતો હોય તે શક્ય છે. વહેલા તે પહેલાંનું ધોરણ અહીં લાગુ પડે છે!
Kartik Mistry
January 30, 2010 at 8:48 PM