બજેટ
* આ વખતનાં બજેટ અને રીક્ષાભાડાંમાં વધારા પરથી લાગે છે કે હવે સાયકલ લાવવી જ પડશે. છેલ્લાં બે મહિનાથી બસમાં ઓફિસ આવવાનું શરુ કર્યુ છે પણ ક્યાંક નજીકમાં જવું હોય તો રીક્ષા નકામી પડે છે – અને અમદાવાદમાં એક રુપિયો છૂટો રાખવાનું કોઈ રીક્ષાવાળા શીખ્યા નથી એટલે તો ખાસ..






Ha ha…
so right!
pinaldave
February 27, 2010 at 11:29 AM
Buy a Herculer ryder.. quite VFM stuff compared to firefox/trek/schween etc
Kunal
February 27, 2010 at 12:03 PM
અને અમદાવાદમાં એક રુપિયો છૂટો રાખવાનું કોઈ રીક્ષાવાળા શીખ્યા નથી એટલે તો ખાસ.. — I had that experience
Nilesh
February 27, 2010 at 12:07 PM