મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

એવોર્ડ પે એવોર્ડ

with 6 comments

* તારીખ પે તારીખ પે તારીખની જેમ સરકાર દે ધનાધન એવોર્ડ્સની લ્હાણી કરે છે તે જોતાં અમારી પણ એવી ઈચ્છા છે કે,

૧. ધોરણ ૫ પાસ કરે તેને – પદ્મશ્રી.

૨. ધોરણ ૧૦ પાસ કરે તેને – પદ્મભૂષણ.

૩. ધોરણ ૧૨ પાસ કરે તેને – પદ્મવિભૂષણ.

અને

૪. કોલેજ પાસ કરે તે દરેક રત્નોને, ભારત રત્ન આપવામાં આવે.

ગિલ્લી-દંડા, લખોટી કે છાપો જેવી રમતોનાં ચેમ્પિયન્સને અર્જૂન એવોર્ડ અને તેમનાં સિનિયર્સ ચેમ્પિયનોને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે.

તમારી કોઈ આવી ઈચ્છાઓ હોય તો જણાવજો.

6 Responses

Subscribe to comments with RSS.

  1. બોસ, બ્લોગરત્ન મેળવવાની તિવ્ર ઈચ્છા ખરી….!!!

    Shailesh

    March 3, 2010 at 9:08 PM

  2. અમારી તીવ્ર ઈચ્છા છે કે આઇટીઆઇ, ડિપ્લોમા કોર્સ, પીટીસી, સીપીએડ વગેરેનું પણ ધ્યાન રાખવામાં આવે.

    divyesh vyas

    March 4, 2010 at 9:14 AM

  3. પ્રેમમાં પડે તે મજનુશ્રી,પરણવાનું સાહસ કરે તે શોર્યવીર અને સંસાર નીભાવે તે ધેર્યવીર! શેર બજારમાં કમાય તે શેરેબહાદુર અને નોકરીમાં મોટું પેકેજ મેળવે તે પેકેજરત્ન1

  4. fully endorse kartik’s proposal though it should not be mandatory to pass the colleage exam. Merely entering the colleage should be enough for Bharat ratna.

    urvish kothari

    March 4, 2010 at 5:24 PM

  5. FOSS માં યોગદાન આપનારાઓ નું પણ ધ્યાન રાખવામાં આવે તો ઘણું સરસ.

    Viral Sachde

    March 5, 2010 at 2:42 PM

  6. કોથળાદોડ , લિંબુ -ચમચી ,સ્લો સાયકલિંગ , નારગોલ , મીની ઠેકામણી , ખુત્તામણી , તીન પત્તી વગેરે રમતો મા અદભુત કૌશલ્ય ધારકને શામાટે વંચિત રાખો છો બધા??એમની કાઇ ઇચ્છાઓ ના હોય?

    kartik

    March 5, 2010 at 2:51 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers