હોટ પી.જે.
* આમ તો હું પી.જે. કે જોક્સ અહી બહુ લખતો નથી, પણ આ પી.જે. એકદમ હોટ હોવાથી…
કોકી: તને ખબર છે અમદાવાદની છોકરીઓ એકદમ હોટ કેમ હોય છે?
હું: ના.
કોકી: અરે યાર, ગરમી જ એટલી પડે છે કે ભલભલા હોટ થઈ જાય.
નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!
* આમ તો હું પી.જે. કે જોક્સ અહી બહુ લખતો નથી, પણ આ પી.જે. એકદમ હોટ હોવાથી…
કોકી: તને ખબર છે અમદાવાદની છોકરીઓ એકદમ હોટ કેમ હોય છે?
હું: ના.
કોકી: અરે યાર, ગરમી જ એટલી પડે છે કે ભલભલા હોટ થઈ જાય.
Written by Kartik
March 3, 2010 at 12:58 PM
Subscribe to comments with RSS.
| Kartik on નવાં ઉપકરણો.. | |
| D Dave on નવાં ઉપકરણો.. | |
| Envy on નવાં ઉપકરણો.. | |
| તારી હાજરીની કોઇ સાબ… on ભીડ | |
| Chandresh on ભીડ |

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.
એમ તો છોકરાઓને પણ આ વાત લાગુ પડે
krunalc
March 3, 2010 at 6:21 PM
ના. છોકરાઓ તો ‘કુલ’ હોય!
Kartik Mistry
March 3, 2010 at 6:23 PM
અમદાવાદની છોકરીઓ હોટ હોય છે? ના હોય!
Nilesh
March 3, 2010 at 6:56 PM
@Nilesh, યાર – પીજે છે. ફરી વાંચ..
Kartik Mistry
March 3, 2010 at 6:58 PM
અમદાવાદની છોકરીઓ હોટ હોય છે? ના હોય! ફીટ તો જરૂર હોય છે
kmd
March 3, 2010 at 8:53 PM
@kmd તમને ફીટ છોકરીનો પરચો મળ્યો લાગે છે.
Yash
March 8, 2010 at 1:37 PM
ફીટ એટલે – બ્લેક બેલ્ટ ચેમ્પિયન!
Kartik Mistry
March 8, 2010 at 1:57 PM