મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ઓપન ક્લિપઆર્ટ

with one comment

[બગનું ઘર: http://www.openclipart.org/detail/29356]

* ઉપર આપેલ બગ ગમ્યું? ;) પ્રેઝન્ટેશન કે ડોક્યુમેન્ટ બનાવવા માટે ક્લિપઆર્ટ જોઈએ છે? પણ, તમે માઈક્રોસોફ્ટ ઓફિસની જગ્યાએ ઓપનઓફિસ વાપરો છો? ક્લિપઆર્ટનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરવો છે? ઉઠાંતરી નથી કરવી? વગેરે વગેરે પ્રશ્નોનો જવાબ છે: ઓપન ક્લિપઆર્ટ એટલે કે http://www.openclipart.org

અહીં આપેલ બધાં જ ક્લિપઆર્ટ પબ્લિક ડોમેઈનમાં છે – એટલે તમે બિન્દાસ વાપરી શકો છો. અને, જો તમે આર્ટિસ્ટ કે PHP ડેવલોપર હોવ તો પ્રોજેક્ટમાં જોડાઈ પણ શકો છો!

One Response

Subscribe to comments with RSS.

  1. Hi Kartik,

    It’s nice resource to use such wonderful icons and images for cliparts. I am too impressed with the type of work they are doing. I have already invited them to allow me to contribute on their PHP needs. I am really desperate to contribute something to this opensource communities. Looking forward to hearing back on my invitation from openclipart.org. Thanks again for spreading the opensource and sharing such nice tools.

    Anil Gupta

    March 31, 2010 at 11:27 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers