મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

First they came…

with 6 comments

(સોરી. વેકેશન તોડવું પડ્યું છે – આ એક પોસ્ટ માટે)

* સામાન્ય રીતે કવિતા અને અંગ્રેજી પોસ્ટ શીર્ષક વગેરેથી હું દૂર જ ભાગતો રહ્યો છું. પણ, અહીં એક અનુવાદ કર્યો છે. કેમ કરવો પડ્યો? કારણ છે: એપલ કંપની. અત્યાર સુધી અમે લોકો (હું અને કેટલાક ગીકી મિત્રો – પ્રદિપ્તો, ગોપાલ,..) એમ સમજતા હતાં કે એપલ એ ડેવલોપર ફ્રેન્ડલી છે. Mac OS X એ યુનિક્સ જેવું જ છે, વગેરે વગેરે – પણ, પેલા આઈફોન SDK ૪.૦ની જાહેરાત પછી મારે આ Poem અહીં આપવી પડે છે..

ખાસ કરીને તમે આ લેખમાં છેલ્લો ફકરો વાંચો.

“THEY CAME FIRST for the Communists,
and I didn’t speak up because I wasn’t a Communist.

THEN THEY CAME for the Jews,
and I didn’t speak up because I wasn’t a Jew.

THEN THEY CAME for the trade unionists,
and I didn’t speak up because I wasn’t a trade unionist.

THEN THEY CAME for the Catholics,
and I didn’t speak up because I was a Protestant.

THEN THEY CAME for me
and by that time no one was left to speak up.”

“પહેલાં તેઓ કોમ્યુનિસ્ટ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું કોમ્યુનિસ્ટ નહોતો.

પછી તેઓ યહુદીઓ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું યહુદી નહોતો.

પછી તેઓ ટ્રેડ યુનિયન્સ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું ટ્રેડ યુનિયનમાં નહોતો.

પછી તેઓ કેથોલિસ્ટ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું પ્રોટેસ્ટન્ટ હતો.

પછી તેઓ મારા માટે આવ્યા,
અને ત્યાં સુધીમાં કોઈ બોલવા વાળું રહ્યું હતું નહી.”

આ લખાયું છે – Martin Niemöller દ્રારા અને વિકિપીડિઆનો આર્ટીકલ તમે First They Came… પર જોઈ શકો છો.

તો હવે મારી પાસે છે તે એપલ પ્રોડક્ટસનું શું? નવું મશીન આવી રહ્યું છે. આઈપોડ બીજા કોઈકને આપી દેવાનું વિચારી રહ્યો છું..

6 Responses

Subscribe to comments with RSS.

  1. કાવ્યનો અનુવાદ સરસ છે. આ જ કાવ્યનો એક બીજો અનુવાદ લયસ્તરો પર માણી શકાશે:- http://layastaro.com/?p=4057

    • થેન્ક્સ :) મારો પ્રથમ અનુવાદ છે. ભૂલ-ચૂક લેવી-દેવી!!

      Kartik Mistry

      April 12, 2010 at 4:42 PM

      • You rock Kartik, you really rock and your sense of humour and reality is absolutely the best. Hope you will get some more time to write your posts.

        Nikita

        April 14, 2010 at 2:01 PM

  2. THEN THEY CAME for me
    and by that time no one was left to speak up.”
    પછી તેઓ મારા માટે આવ્યા,
    અને ત્યાં સુધીમાં કોઈ બોલવા વાળું રહ્યું હતું નહી.”
    આ દુનિયામાં જે કંઈ પણ મળ્યું છે દગો છે, બધું ભેળસેળ વાળું છે. ક્યાંક તો સચ્ચાઈની ઝલક …આ નિંદા કોઈ દાર્શનિક સાંભળી રહ્યા હતાં, તેઓ લોકોને સાથે લઈ ખેતરમાં ગયા. … લોકો બોલ્યા, “ના આમાં ધરતીનો પક્ષપાત નથી, આ તો વાવનારના કૃત્યોનું ફળ છે.

    તેઓ મારા માટે આવ્યા

    pragnaju

    April 13, 2010 at 6:51 AM

  3. આઇફોન SDK 4.0માં એવું શું આવી ગયું કે આવું લખવું પડ્યું? મેં હજી એના વિશે બરાબર વાંચ્યું નથી.

    krunalc

    April 14, 2010 at 7:33 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers