મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ડમી કોમેન્ટ, અંગત આક્રમણ અને ગુજરાતી બ્લોગ જગત

with 23 comments

* હવે, એમાં થયું એવું કે ચોતરો નામનો બ્લોગ (?) ચલાવતાં ભાઈ (કે બેન કે પછી કંઈક બીજું) પહેલાં, કોપી-પેસ્ટ, પછી પાયરસી અને વાતોનાં વડાંની જગ્યાએ પર્સનલ આક્રમણ કરવા લાગ્યા છે. એટલે હવે, આ બ્લોગ પાછો સક્રિય કરવો પડ્યો છે.

ગઈકાલે ચકાસણી કરવા માટે તેમનાં જ નામથી (wbtacker320) જ્ઞાનનું (કે કોપી-પેસ્ટનું) નાળું નામના બ્લોગ પર ટેસ્ટ કોમેન્ટ કરી. હવે આ નાળું અને ચોતરો બન્ને એક જ હોય એમ લાગતું હતું કારણકે ચોતરાએ પોતાની ઓળખાણ આપી નહોતી. છેવટે, નક્કી થયું કે આ નાળું તો ચોતરાવાળાનું જ છે.

તમે જ નક્કી કરજો. આવાં નફ્ફટ ચોતરા અને નાળાં માટે કયા શબ્દો વપરાય? વર્ડપ્રેસને યોગ્ય ફરિયાદ પણ કરવામાં આવી છે. તમે પણ આવા બ્લોગને રીપોર્ટ એઝ સ્પામ કરીને ફરિયાદ કરી શકો છો.

(હવે એક ઊંડો શ્વાસ અને મોટો બ્રેક!! આવજો!)

23 Responses

Subscribe to comments with RSS.

  1. પણ આ લોકોને કોણ સમજાવે કે ભાઈ/બે’ન/ xyz….. ડમી કોમેન્ટ કરવાની જરૂર શી? ઉપ્સ! આ વાત ડમી આ.ડી.થી કર્વાની જરૂર હતી.. સોરી.

    Rajni Agravat

    April 15, 2010 at 11:31 AM

    • ડમી કોમેન્ટનો પ્રશ્ન નથી – પ્રશ્ન છે, અંગત આક્રમણનો. મારે કોમેન્ટ ચકાસવા માટે કરવી પડી કે આ નાળું અને ચોતરા વચ્ચે શું સંબંધ છે.

      Kartik Mistry

      April 15, 2010 at 12:33 PM

  2. great

    કુણાલ

    April 15, 2010 at 11:45 AM

  3. Do your work and Let go the critic.

    dhavalrajgeera

    April 15, 2010 at 6:08 PM

  4. અંગત આક્રમણ.

    Take action.

    dhavalrajgeera

    April 15, 2010 at 6:10 PM

  5. Kartik, people with less intelligence always try to attract others with gimmicks lol.
    Just forget such things and concentrat on your life’s importance.Only you can make your life, while they are capable to break their own life :D .
    Knowledge is not so cheap, easy and simple to get.

    Narendra

    April 16, 2010 at 4:43 AM

  6. HCl (કે HNO૩) નાં ધુમાડા દેખાયા? હા. અતિ તીવ્ર! H2SO4 પણ વર્તાય છે. અને તમે તો લેબ છોડીને ચાલ્યા!

    Bhajman Nanavaty

    April 16, 2010 at 5:16 AM

  7. KARTIK MISTRY AND BHAJMAN NANAVATY,

    THESE BLOGGERS ARE CAUSING REACTION OF H2S Gas!
    READ THE EFFECT BELLOW -

    Hydrogen sulfide exposure without loss of consciousness: chronic effects in four cases
    Alan R Hirsch
    Departments of Neurology and Psychiatry, Rush-Presbyterian-St. Luke’s Medical Center, Chicago, Illinois, IL 60611, USA

    Adverse effects of acute exposure to hydrogen sulfide (H 2S) are well documented, but long-term effects of occupational exposure to low levels of the gas are not. To evaluate effects of such exposure we performed physical, neurologic, psychiatric, and chemosensory (smell and taste) examinations of four workers who were present but did not lose consciousness when the gas was accidentally released at a construction site. None of the four workers tested positive for functional problems, but all met diagnostic criteria for at least three, and up to eight, H 2S-induced neuropsychiatric clinical disorders and from zero to two subclinical disorders. All four had abnormal P300 evoked responses (electrical neurophysiologic tests of brain waves). Our data indicate that exposures to even relatively low concentrations of H2S are hazardous. A rigorous epidemiologic investigation of persons who work with H2S is warranted.

    Key Words: chronic neurotoxicity • hydrogen sulfide • industrial exposure

    Toxicology and Industrial Health, Vol. 18, No. 2, 51-61 (2002)
    DOI: 10.1191/0748233702th131oa

    dhavalrajgeera

    April 16, 2010 at 4:33 PM

    • Yes. ગેસ ખરાબ ચીજ છે. પણ, અમુક વડીલો ચોતરા પર બેસીને ગેસ કાઢે ત્યારે કંઈ સારું ન લાગે.

      Kartik Mistry

      April 16, 2010 at 4:50 PM

    • I can’t understnand … why all this discription of gas in heavy words with referance of Toxicology and Industrial Health, Vol. 18, No. 2, 51-61 (2002)
      DOI: 10.1191/0748233702th131oa…. has been given here….. how it is related to this post???? In short I feel unignorent….and not able to UNDERSTAND THIS COMMENT AT ALL… Will anybody will help me to understand this comment ???? and plz also do explain that how it is related to this post????

      amar

      April 16, 2010 at 6:25 PM

      • @Amar,

        તમારું કે મારું તો સમજ્યા, આ ગેસ વાળી કોમેન્ટ જેણે કરી તેને પણ ખબર નથી પડતી કે એ શું કરી રહ્યા છે!! ;)

        Kartik Mistry

        April 16, 2010 at 6:34 PM

  8. એ દેશને (બ્લોગને) વિનંતી કે તેમની Foreign Policy સ્પષ્ટ કરે, અમેરીકા જેવી Foreign policy ના રાખે કે અમે પાકીસ્તાનના પણ મિત્ર અને ભારતના પણ મિત્ર.

    amar

    April 17, 2010 at 11:47 AM

  9. [...] છે, કાર્તિક મિસ્ત્રીએ પોસ્ટ કરી છે ડમી કોમેન્ટ, અંગત આક્રમણ અને ગુજરાતી બ… જરૂર [...]

  10. H2SO4 = Sulphuric Acid Gas
    H2S = hydrogen Sulphide Gas

    The open forum such as this to put down others to correct the wrong things by comments and doing yellow journalisum in the group are not helping the world of Gujarati surfers or bloggers in Internet.

    The world of Surfers have no comment or interest.

    I received this comment which I am sending for you!

    ” “exposures to even relatively low concentrations of H2S are hazardous. “એક અર્શના દર્દીને મસા બાળવાના હતા તેને આ ગેસથી ભડકો થયો અને દાઝ્યાનિ સારવાર લવી પડી ત્યારે હંમણા તો CNGથી વાહનો ચાલે છે!
    (…)

    Edit: Enough. Please take this Gas stuff offline!

    dhavalrajgeera

    April 18, 2010 at 4:12 AM

  11. Aa badha par saitric acid jevi comment karva thi su malyu?
    Dont waste you time kartik.
    Aava loko mafat ma malti wordpress ni jagya no bagad karta j hoy che.

    Aam pan mafat ma malti vastu ni koi ijjat na hoy.

    manavparekh

    April 19, 2010 at 4:47 PM

    • ના. માનવ.

      મફતમાં ઘણું બધું મળે. દા.ત. મા-બાપનો પ્રેમ. ઈજ્જત ન હોય? સવાલ મફતમાં મળતી વસ્તુનો નથી. સવાલ છે – સત્યનો. હું (અને વિનયભાઈ) સાચાં છીએ – એટલે અમે હાર માનીશું નહી. ભલે લોકોને એસિડ કે તેજાબ જેવું લાગે, સત્યને છોડીશું નહી.
      અને હા – લિનક્સ મફતમાં મળે છે. એક વખત જરા લિનક્સ યુઝરને મળી જો, કેવી ઈજ્જત અને માન લિનક્સ પ્રત્યે હોય છે..

      Kartik Mistry

      April 19, 2010 at 4:54 PM

      • absolutely agreed !! :)

        કુણાલ

        April 19, 2010 at 6:55 PM

        • Hu mara laptop ma Mac use karu 6u tenathi su ijjat vadhi jay.

          By the way
          blog jagat ma aava fanga to futya kare

          manavparekh

          April 19, 2010 at 7:46 PM

          • ડિયર માનવજી,
            ૧. મેક ફ્રી નથી. ભયંકર મોંઘું છે. ઈજ્જત તો વધતી નથી. હોંશિયારી થોડી-ઘણી મારી શકાય.
            ૨. વધુ ફણગા ન ફોડવા વિનંતી.

            Kartik Mistry

            April 19, 2010 at 7:55 PM

            • Mr. Mistry
              mara apple laptopma mac os preloaded che. Ane rahi vaat hosiyari marva ni to eni mane tev nath

              Aa mari chelli comment tamara blog par ane plz have tame ano reply karine navo fango na fodta.

              manavparekh

              April 19, 2010 at 10:53 PM

              • ઓહ. સ્નો લેપર્ડ? પણ, મોંઘું તો છેને? મેક વાળા સામાન્ય રીતે લઈ લે છે, પણ પછી એપલનાં ચક્રવ્યુહમાં ઝડપાઈ જાય છે. (દા.ત. મારો પોતાનો દાખલો)

                Kartik Mistry

                April 19, 2010 at 11:49 PM

  12. [...] બ્લોગ જીવનમાં સૌપ્રથમ વાર મારા પર અંગત આક્રમણ થયું. + કવિનનું વેકેશન પડ્યું અને [...]


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers