મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

આવ રે, શનિવાર!

with 6 comments

આવ રે શનિવાર, જલ્દી આવ.. કારણ?

* સવાર: શનિવાર પોતે આપણું સ્વાગત કરશે. વહેલી સવારે લોંગ-પેન્ડિંગ કેશ-કર્તન કરાવવામાં આવશે.

* બપોર: ગિટાર ક્લાસ શરુ થશે. (થેન્ક્સ ટુ Eshita!)

* સાંજ: નવી બેટરી આવી જશે.

* રાત: પછી, બીજો દિવસ રવિવાર હશે!!

6 Responses

Subscribe to comments with RSS.

  1. How Saturday/Sunday affect the WFH ppl?

    Good luck for ur guitar sessions. Hope you can do what I couldn’t 4 yes back.

    Krunal

    June 25, 2010 at 8:26 AM

    • હા. હોય ને. શનિ-રવિ આરામ કરવાનો :)

      ગિટાર – જોઈએ છીએ હવે, કેવું ચાલે છે, પણ મારી હજારો ઈચ્છાઓની યાદીમાં છે એટલે નક્કી છે કે સારું જ ચાલશે!

      Kartik

      June 25, 2010 at 10:24 AM

  2. Enjoy yor weekend kartikbhai..

    Niraj shah

    June 25, 2010 at 12:35 PM

  3. (ભારતમાં) શનિવારે લગભગ કેશ કર્તનાલય બંધ હોય છે. ;)

    S.S Rathod

    June 25, 2010 at 3:07 PM

    • એ જમાના ગયા. શનિવારે બંધ હોય. મંગળવારે બંધ હોય – ધંધો કરવા બેઠા છે કે પરબ ચલાવવા ;)

      Kartik

      June 25, 2010 at 3:41 PM

  4. વાહ ક્યા બાત હે……!!!
    શનિવારની સૌથી મોટી મઝા એ જ હોય છે કે બીજા દિવસે રવિવાર હોય છે…!!
    રવિવાર એટલે ફેમીલી ડે….!!
    પપ્પા આખો દિવસ ઘરે છોકરાઓ ખુશ..!!
    સાંઝે ડીનર બહાર એટલે વાઈફ પણ ખુશ…
    પણ આ બધી મઝા કાલે મળશે એટલે શનિવારે ડબલ ખુશ…!!!

    laaganee

    June 25, 2010 at 10:33 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers