રીક્ષાભાડું..
* જો તમે મુંબઈ-દિલ્હીમાં હોવ અને સાથે જીપીઆરએસ વાળો (કે પછી ૩જી) મોબાઈલ હોય (અને તમને ફોર્મ્યુલા યાદ રાખવી ગમતી ન હોય) તો – રીકફેર.કોમ પર તમે તરત થયેલ મીટર જોઈને ભાડું જાણી શકો છો. આપણા અમદાવાદ માટે,
((મીટર-૨૪)/૪)*૧.૨+૯
જેવી અઘરી ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. આ ફોર્મ્યુલા માટે પદ્માનો આભાર. જો કોઈ સુધારો-વધારો હોય તો જણાવવા વિનંતી.
આ સિવાય જીપીએસનો ઉપયોગ કરી મોબાઈલ વડે – થયેલ મીટર ખરેખર સાચું છે કે નહી તે જાણી શકાય તેવી એપ્લિકેશન બનાવવાનો વિચાર છે – પણ વાર લાગશે. એ માટે સારો મોબાઈલ સ્વાભાવિક રીતે અત્યારે બજેટમાં નથી. જો કે ટાટુનું જીપીએસ સારું એવું ચાલે છે – પણ ફોન (વર્ષો) જુની એન્ડ્રોઈડ ૧.૬ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે અને અપગ્રેડ શક્ય દેખાતું નથી.


Dude you can make a simple Android calculator app using Android App inventor – http://appinventor.googlelabs.com/about/
All you need is a simple text box and a button. Enter meter reading in textbox and hit the button, apply formula and display the fare. YOu dont need nothing fancy!
Go on, make the app. You’re a hacker. It’ll be fun!
Yash
July 21, 2010 at 01:57
હું મારા BlackBerry પર જીપીએસ ની એક એપ્લીકેશન વાપરુ છું. નામ છે GPSed. આ એપ્લીકેશન થી તમને કાપેલુ અંતર ખબર પડી જશે. તેના પરથી ફોર્મ્યુલા બનાવીને fare જાણી શકાય.
Brijesh Chauhan
July 21, 2010 at 02:52
Kartik, If you have did not tell them already, you should request the rickfair people to include the calculation for Ahmedabad too.
Jignesh
July 21, 2010 at 11:04
Done. Soon to be added at rickfare! Cheers!!
Kartik
July 21, 2010 at 21:00
Done!! Check now!
Kartik
July 22, 2010 at 14:31
Check on this
http://forum.xda-developers.com/forumdisplay.php?f=544
I own a tattoo too
Aarat Nathwani
July 22, 2010 at 08:28
જો સહેજ આસરે પણ ઘણી સહેલી ફોર્મુલા યાદ રાખવી તો આ પ્રમાણે છે
રીડીંગ X ૦.૩ + ૨ રૂપિયા
rmb
July 22, 2010 at 14:54
It was help full.
chavdamahesh
July 27, 2010 at 18:38
Dear Maheshbhai,
Do not paste your blog’s URL in comment if you’ve already put it in Blog field! I’ll edit such comment from now
Kartik
July 27, 2010 at 20:35
[...] BlackBerry, Android, HTC and assorted Nokia handsets. I'd like to thank Ashish Mehta, Atul Jha, Kartik Mistry and Kamaleshwar for helping out with auto fares of their cities Comments (0) – Trackbacks [...]
/me on the net!
August 26, 2010 at 14:53
Hi,
Thanks. I will take care of such things from now onwards
chavdamahesh
August 30, 2010 at 18:13
નવા ચાર્ટ માં ભાડું વધ્યું છે પણ ફોર્મુલા સરળ બની ગઈ છે. રીડીંગ ને દસે ભાગી ને રાઉન્ડ અપ કરો અને ચાર વડે ગુણી દો. જવાબ માં બે રૂપિયા થી વધારે ભૂલ નહીં હોય.
દાખલા તરીકે રીડીંગ ૧૪૭ છે. દસે ભાગી ને રાઉન્ડ અપ કરતાં ૧૫ આવશે. ચાર વડે ગુણતાં ૬૦ આવશે. ચાર્ટ પ્રમાણે ૫૮ છે.
rmb
March 13, 2012 at 13:57