ચાઈનિઝ મોબાઈલ્સ: નવાં નામે…
* ટી-સીરીઝ, લાવા, માઈક્રોમેક્સ, વિડીઓકોન, ઈન્ટેક્સ, ફલાણો, ઢીંકણો.. અરે યાર, જબરજસ્ત મોબાઈલ છે આ તો. ડ્યુઅલ સીમ (ખાસ ખાસિયત), કેમેરા, વાઈ-ફાઈ, ઈમેલ, … મિત્રો – ચેતજો – આ બધાં પેલાં ચાઈનિઝ મોબાઈલનું ડમ્પિંગ છુપાવવાના બીજા રસ્તાઓ છે. સરકારે પ્રતિબંધ મૂક્યો એટલે, કંપનીઓ હવે પોતાના લેબલ લગાવીને વેચી રહી છે. આ મોબાઈલ ક્વોલિટીની સાથે, સોફ્ટવેરમાં પણ હલકી કક્ષાના હોય છે.
એના કરતાં તો નોકિઆ ૧૨૦૦ સીરીઝ સારી!!






લેબલ પર “મેઈડ ઈન ચાઇના” કે “મેન્યુફેક્ચર્ડ ઈન ચાઈના” નથી લખતા? જો ના, તો એ છેતરપિંડી થઈ.
iPhon4 પર “મેન્યુફેક્ચર્ડ ઈન ચાઈના” લખ્યું હોય છે. (હકીકતે, ચીનમાં એસેમ્બ્લી થઈ છે, મોટા ભાગના પાર્ટસ કોરિયા કે તાઈવાનથી છે.)
Chirag
July 30, 2010 at 10:07 PM
And: ‘Designed in California’ too
Kartik
July 31, 2010 at 10:21 AM
….હાવ હાચી વાત…!! મેં સ્પાઈસ નો મોબાઈલ લીધો છે..દેખાય સારો..લાગે સારો પણ માંરો બેટો ગમે ત્યારે હેંગ થઇ જાય છે….લોક થઇ જાય તો ખુલે નહિ…બેટરી કાઢી નાખવી પડે ત્યારે ચાલુ થાય અને બ્લુટુથ તો નામનું જ છે…આપણે તો ભાઈ નોકિયા જ સારો..!!
Raj Mistry
July 31, 2010 at 8:29 AM
કેટલું સરસ! આવું વાંચીને ચેતી જવાય અને ઘણાં-બધાના હજારો રુપિયા વેડફાતા બચી જાય.
કલ્પેશ ડી. સોની
July 31, 2010 at 10:10 AM
100% True…. Qualities of these mobiles are not better than Chinese ones….. one of my friend bought it due to chip prize n features but then realized… nokia is far better without those features…
Anish Patel
July 31, 2010 at 2:01 PM
સૌથી ગંભીર બાબત છે રેડિયેશનની. ચાઈનિઝ મોબાઈલ સ્પેસિફીક એબ્જોર્પ્સન રેટ (SAR) દર્શાવતા નથી!
વિનય ખત્રી
August 2, 2010 at 10:23 AM
THANK U FOR INFORMATION
HEMANT
October 15, 2010 at 3:30 PM