મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

કેમ છો?

with 4 comments

* આજે કવિન માટે ડ્રોઈંગ પેપર અને બીજી સ્ટેશનરી લેવા ગયો હતો ત્યારે દુકાનમાં થોડી ભીડ હતી અને અચાનક પાછળથી કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, કેમ છો? મને નવાઈ લાગી (અને ડર લાગ્યો કે કોઈ સંબંધી હોય અને હું ઓળખી ના શક્યો તો માછલાં (સોરી, ઢોકળાં) ધોવામાં આવશે). મેં કહ્યું, ઓળખાણ ના પડી. એણે કહ્યું, યાર પેલો ફલાણાં હેર કટિંગ વાળો. અમારી નવી દુકાન બાજુમાં બની છે. અત્યારે જ જોવા આવો. મારે મોડું થતું હતું છતાંય જોઈ આવ્યો. સારી દુકાન છે અને વાળ પણ વધી ગયા છે એટલે આવતી-કાલે ત્યાં જવામાં આવશે.

આવું માર્કેટિંગ ક્યાંય જોયું નથી :)

4 Responses

Subscribe to comments with RSS.

  1. This was genuinely direct marketing.

    Dave Krunal

    August 27, 2010 at 5:56 AM

  2. હજામ તો બાવા બનાવે.

    S.S Rathod

    August 27, 2010 at 11:55 AM

  3. આ એનો સ્નેહ છે કે અટપટી ચાલ છે?
    કાર્તિકભાઈ..
    આ તમારા વધેલા વાળની બબાલ છે!!


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers