મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

દિવ્ય ચોરી

with 8 comments

૧. “દિવ્ય ભાસ્કર”નું આજનું પાનું.

૨. “બીટ રેબલ્સ”નો આ લેખ (૨૪-૦૯).

દિવ્ય ચોરી – બીજું શું?

8 Responses

Subscribe to comments with RSS.

  1. ચોરીનું સીકે ચડી ગયુ :)

    S.S Rathod

    October 5, 2010 at 3:58 PM

  2. અદ્‌ભુત!

    • બીટ રેબલ્સના બીજાં પોસ્ટ્સ જોશો તો ખ્યાલ આવશે કે દિ.ભા. દરરોજ એક પોસ્ટની કોપી કરે છે.

      Kartik

      October 5, 2010 at 4:18 PM

  3. કાર્તિકભઈ.. આમાં કશી ગોઠવણ હોય એવું ના બને? બકાસુર રાક્ષસ ગમે ત્યારે આવીને આડેધડ આખેઆખા માણસોને ખાઈ જતોતો… પછી નગરજનોએ ગોઠવણ્ કરી કે :ભાઈ બકાસુર, તું આમ આડેધડ ઉઠાંતરી ન કરતો. અમે છેને તને રોજ એક માણસ પૂરો પાડીશું. . એમ કરતાં કરતાં ભીમનો વારો આવ્યોતો…

  4. Copyrights…….. lol…..
    They didn’t even have courtesy to mention Bitrebels…..

    Arnav Sonara

    October 5, 2010 at 5:34 PM

  5. અરે યાર સારી માહિતી (ચોરી)ને આપે એમાં આમ બિચારાને લબડધક્કે લેવાય? વેરી બેડ. LoL

    BTW મેં તો ખુલ્લમખુલા ચોરી કરી છે એટલે તમારી આ માહીતી ઓરકુટ કોમ્યુ પર શે’ર કરી છે.

    Rajni Agravat

    October 5, 2010 at 7:32 PM

  6. You know what, ગુજરાતી છાપાઓ બીજાનો માલ ધાપવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે – પછી તે ગુ.સ. હોય કે દિ.ભા. એક જમાનામાં I used to subscribe to Filmfare. મારું બેટું Filmfare માં જે આવે તે બીજા શુક્રવારે ગુ.સ. ની પૂર્તિ માં આવે! તે મને થયું આ Filmfare પાછળ ૧૦૦ રૂપિયા બગાડવા એના કરતા ગુ.સ.માં જ વાચી લેવું.

    Yash

    October 6, 2010 at 1:20 AM

  7. ભાઈ તમને ક્યા ખબર છે?આ છાપાઓના નામચીન લેખકો આપણાં બ્લોગ જગત માં છાનામાના આંટા મારે છે.અહી લખાયેલા મૌલિક લેખો નો આઈડીયા લઇ અને શબ્દો ની કલાના માહિર હોય એટલે શબ્દો બદલી ને લેખો ફટકારતા હોય છે.પણ કોઈ વાર ડીટ્ટો શબ્દ લખાઈ જાય એટલે ચોરી દેખાય જાય,પણ હવે શબ્દો ઉપર તો કોપી રાઈટ હોય નહિ.આપણે નવા નિશાળીયા એમનો આધાર લઈએ તે વ્યાજબી છે અને તે લોકો આપણો આધાર લે તે અતીવ્યાજબી હશે!!

    Bhupendrasinh Raol

    October 6, 2010 at 3:46 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers