વાંચે ગુજરાત
૧. વાંચે ગુજરાત – ભાઈલોગ, વાંચવાનું છે. શિષ્ટ, શ્લીલ પુસ્તકો વાંચવાના છે. ૩૦ તારીખે, બાળકોને પેપ્સી નહી પણ પુસ્તકો આપવાના છે.
૨. કોઈ લખે ગુજરાત અભિયાન ચલાવે તો, આ વેબસાઈટને લખતાં શીખવાડજો.
૩. ત્રીસ તારીખે ટ્રેનમાં હોઈશ. જોડે એકાદ પુસ્તક લઈ જઈશ. જો કવિન વાંચવા દેશે તો.. સારી વાત છે.






કાર્તિકભાઈ આ નવી ભાષા છે…. ” હિન્ગુજ ”
હિન્દી અને ગુજરાતીની સંકર ભાષા…..
યશ ની ગુજ્જુ દુનિયા
October 27, 2010 at 8:41 PM
I’m not sure how this campaign effective at the ground level but indeed good initiative by Govt. Wish the success for this initiative.
Still I think we don’t have good library in Ahmedabad if you exclude British library @lawgarden. Pls correct me if something has come up in last five years.
Krunal
October 27, 2010 at 9:28 PM
ગુજરાત વિધ્યાપીઠનું પુસ્તકાલય સરસ છે. મા.જે. સરસ છે, પણ તેનું તંત્ર ખાડે ગયેલ છે.
Kartik
October 27, 2010 at 9:34 PM
મારી નાખ્યા……. બાવા હિન્દી સાંભળ્યુ હતુ… પણ બાવા ગુજરાતી પહેલી વાર જોયુ…
chintan vyas
October 27, 2010 at 10:00 PM
Who says they write, they just read (superficially) everything that is trans-coded by their imperfect programs!
manmis
October 28, 2010 at 2:39 AM
@#2 lol!!
Vipul Limbachiya
October 28, 2010 at 12:54 PM
100 ટકા બાવા ગુજરાતી..
આ સાઈટને શીખવાડવા માટે એકથી કામ પાર નહીં પડે .
આખા ગુજરાતી બ્લોગ જગત ને બેસવું પડશે..
મયુર (ગુજરાતીસંસાર)
November 6, 2010 at 5:08 PM