મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

Archive for October 2010

દિવ્ય ચોરી

with 8 comments

૧. “દિવ્ય ભાસ્કર”નું આજનું પાનું.

૨. “બીટ રેબલ્સ”નો આ લેખ (૨૪-૦૯).

દિવ્ય ચોરી – બીજું શું?

ઈમેલ

with 2 comments

* ઇમેલ કે ઇ-મેલ પણ…

સોર્સ: http://theoatmeal.com/comics/email અને જુઓ ટ્વિટર: @oatmeal

ફિલમ: અંજાના અંજાની

with 4 comments

* દુર્ભાગ્યે અંજાન બનીને આ ફિલમ જોવાઈ ગઈ. એના કરતાં તો રોબોટ કે ખીચડી ખાધી હોત તો વધારે મજા આવત. પણ, હવે શું થાય? આવતા શનિવાર સુધી રાહ જોવાની..

સિન્ટેલ

leave a comment »

* ના, આ કોઈ ઈન્ટેલ જેવી કંપની વિશેની પોસ્ટ નથી. આ છે એક મુવી વિશે. સિન્ટેલઓપનસોર્સ સોફ્ટવેર બ્લેન્ડરમાં બનાવેલ મુવી છે. એટલું જ નહી તે ક્રિએટીવ કોમન્સ લાયન્સ (૩.૦) હેઠળ છે, એટલે તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો.

મજા કરો. સરસ નાનકડું મુવી છે.

બુરકા, ગુરખા કે બુરખા?

with one comment

* એમ તો આ સમાચાર જોડે આપણે કંઈ સંબંધ નથી, છતાં એટલિસ્ટ ગુજરાતીની રીતે તે અત્યંત ખરાબ સમાચાર કહેવાય.

વાંચો: નીધરલેંડમાં બુરકા પર પ્રતિબંધ

હમમ. હમમ. યાહુ-વેબદુનિયાનું ગુજરાતી..