મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

પરિવર્તન એ જ જીવન છે..

with 3 comments

* આજનું વાક્ય – $title મુજબ – પણ..

લો, મને હજી પણ સ્કૂલની અને કોલેજની છોકરીઓ મળે ત્યારે કહે છે, કાર્તિક તું તો એવો જ લાગે છે. હા. ખભા ઊંચા કરીને કહું છું – You know, body maintain કરવી પડે. અને છતાંય કેટલાંક બ્લોગર્સને (જેઓ મને ક્યારેય મળ્યાં નથી, દેખ્યો નથી કે જેમની તરફ હું દેખતો ય નથી) આ વાત બહુ જ ખૂંચે છે.

શું કરવા બદલાઉં? બોલો.

3 Responses

Subscribe to comments with RSS.

  1. Change is way of life….. :)

    krunalc

    December 1, 2010 at 9:55 PM

  2. बदलनेवाली हम चीझ नही… अरे हम मर्द है कोइ कमीझ नही

    - Courtesy મૂવી “તહલકા”

    amar

    December 2, 2010 at 8:25 AM

  3. સાચી વાત છે. ઘણા તમ્બુરાઓ મને પણ આવું જ કહે કે તમે તો જોરદાર છો કે બદલાયા જ નહિ… ( શું ફેકમ ફેક મળ્યા વગર… સાવ તમ્બુરા જેવા. ) બાકી તમે જે લખ્યું ને એવું જ થયું મારે પણ. મારા બ્લોગ માં લખ્યું છે જે અમે હમણાં જ એક લગન ના ગરબા માં ગયા હતા ત્યાં. મારી મિત્ર પલકે મને આજ વસ્તુ કીધું. પહેલા કીધું કે એકદમ બદલાઈ ગયો છે. પછી કીધું ૧૦ વરસ પછી પણ એનો એ જ, હા થોડો વધારે સ્માર્ટ થઇ ગયો છે.

    Anurag Rathod

    December 11, 2010 at 1:18 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers