મારા દાદા
* કવિન દાદાને બહુ યાદ કરે (અને દાદા પણ કવિનને બહુ યાદ કરે છે. સ્કાઈપે પર જ્યારે દાદાને જોવે ત્યારે મજા આવી જાય છે) ત્યારે તેને ચીડવવાની અમને બહુ મજા આવે. તેને અમે કહીએ કે તારા દાદા એ મારા પપ્પા છે. તો એ કહે, ના – એ તો મારા દાદા છે. આ વાત એ મોટો થશે ત્યારે રમૂજની વાત બની જશે, પણ અત્યારે તો તે બહુ ગુસ્સે થાય છે






જો જો જરા એ દાદા ની યાદ મા પાતળો ને પાતળો ના થતો જાય
Deval
December 3, 2010 at 3:23 PM
Cool Memories!!!
In reverse, My Nephew told us that we should all call my grandpa as “DADA”.
હિરેન બારભાયા
December 4, 2010 at 8:45 AM
બાળકોને બધાને એવું જ હોય છે. નાના હોય ત્યારે એને જે શીખવ્યું એમાંથી આપણે પણ છટકી ન શકીએ. એકવાર કીધુને કે દાદા? તો હવે બધાના દાદા.
કનકવો (Jay's Blog)
December 4, 2010 at 12:53 PM