નવું રમકડું: Canon EOS 550D
* છેવટે, ભલે EMI પર. પણ, મસ્ત કેમેરો Canon EOS 550D.
મહાન ફોટોગ્રાફર બનવાનો કોઈ ઈરાદો કે ઈચ્છા નથી, પણ કંઈક સારી ક્ષણો સારી રીતે સચવાય એવી ઈચ્છા ખરી. મને મેક્રો ફોટોગ્રાફ બહુ ગમે એટલે થોડા સમય પછી એક મેક્રો લેન્સ લઈશ ત્યારે જીવ-જંતુઓનાં ફોટાઓ આ બ્લોગ વગેરે પર તમને જોવા મળે તો નવાઈ ન પામતાં. અત્યારે તો થોડા દિવસ કેમેરાનાં ખાસિયતો સમજવામાં જશે, પણ મોટાભાગનાં મિત્રો હોશિંયાર ફોટોગ્રાફર્સ છે, એટલે ટીપ્સ અને ટ્રીક્સ મળતી રહેશે.







congrats!
kunal
March 28, 2011 at 12:34 PM
અભિનંદન કાર્તિક ભાઈ, મારે પણ ઘણા વખતથી SLR શ્રેણી નો નીકોનનો ૫૧૦૦ D કેમરો લેવાની ઈચ્છા છે જોઈએ હવે કયારે પૂરી થાય છે, બાકી તમારા કેનોન ના કેમરા નો અનુભવ કેવો રહ્યો તે જરૂરથી જણાવશોતો કેમરો ખરીદતી વખતે આપનો અનુભવ કામ લાગશે !
surya
March 28, 2011 at 1:27 PM
આજે તારીખ 5th એપ્રિલ નાં લોન્ચ થઇ ગયો છે પણ માર્કેટ માં આવતા હજી મહિનો લાગે એમ છે.
http://nikonrumors.com/2011/04/05/nikon-d5100-now-available-for-pre-order.aspx
raj
April 6, 2011 at 2:48 AM
Dear Kartikbhai,
will you please guide me for ubuntu
I search on net but didn’t understand much
my son (9 yrs.) is learning,
and I want to inform him more about it.
Pinki
March 28, 2011 at 7:10 PM
This is unrelated to topic but I’ll be happy to help!
Let me know what are problems/issues by email. My email can be found on contact page of my blog
Kartik
March 28, 2011 at 7:35 PM
અભિનંદન!
વિનય ખત્રી
March 28, 2011 at 7:33 PM
Since you are ineterested in macros,
http://www.diyphotography.net/diy-macro-lighting-led-ring
Kunal
March 28, 2011 at 7:56 PM
અભિનંદન કાર્તિકભાઈ Canon EOS 550D “સરસ એન આઇડ્યા સરજી”
SHAKIL MUNSHI
March 28, 2011 at 8:43 PM
Price?
krunal
March 28, 2011 at 9:44 PM
કેનોનની સાઈટ લિંક પર આપેલ કરતાં થોડી ઓછી
એમ તો યુ.એસ.થી મંગાવો તો સસ્તો પડે (સિંગાપોરમાંય સસ્તો હોઈ શકે), પણ એ રાહ જોવાનો કંટાળો આવે
Kartik
March 28, 2011 at 9:53 PM
Canon 550D [વિથ ૧૮-૫૫ લેન્સ] ૩૬૦૦૦/ ની આસપાસ, ૫૦-૨૫૦ લેન્સ ૧૨૫૦૦/ ની આસપાસ [One year universal warranty] [સોરી કાર્તિકભાઈ મારો બિઝ્નેશ આજ છે માટે જવાબ આપ્યો]
SHAKIL MUNSHI
March 29, 2011 at 9:26 AM
સરસ. ઈમેલ વડે વાત કરીએ?
Kartik
March 29, 2011 at 9:40 AM