મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

सत्यं वद

with 5 comments

सत्यं वद । धर्म चर । स्वाघ्यायान्मा प्रमद । *
સાચું બોલ. ધર્મનું આચરણ કર. સ્વાધ્યાયમાં આળસ ન કર.

સાચું બોલો તો લોકો ફેસબુકની આખી કોમેન્ટ ઉડાવી દે છે. ખરેખર ફેસબુકમાં પણ ધર્મપ્રેમી, સત્યવ્રતા જનતા રહી નથી.. :(

* સોર્સ

5 Responses

Subscribe to comments with RSS.

  1. Sachu kidhu

    D Dave

    July 29, 2011 at 4:03 PM

  2. thank god any such thing does not happen with me …

    Umang Bhatt

    July 29, 2011 at 8:04 PM

  3. સત્ય હમેશા અણમાનીતી રાની જેવું રહ્યું છે એટલે, અમુક બહેરા લોકોને ત્યાં કોમેન્ટ મુકવાનું મેં તો બંધ કરી દીધું છે. આમપણ, આખી દુનિયા ને સુધારવાનું સાણપણ ક્યાંથી લાવવું :D

    Envy

    July 30, 2011 at 9:53 PM

  4. સત્ય કડવું હોય છે અને અણમાનીતું પણ ખરું જ ! એથી સ્વીકારવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. ક્યારે ક કોઈક સ્વીકારે તો ઉઘાડા થઈ જવાનો ડર પણ લાગતો હોય છે અને તેથી અસ્વીકાર કરી બંધ વાળવાનો સહેલો રસ્તો અપનાવવામાં આવતો રહે છે.

    Arvind Adalja

    July 30, 2011 at 10:32 PM

  5. sachi vat che ke loko sachi vat comment ma karo Approve nathi karta kato Delete kari nakhe che ..ane SOuce amatra morbi ni school ni website mathi …good

    Ashvin Patel

    August 1, 2011 at 8:50 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers