શીર્ષક આપો..
.. આવો સવાલ આપણને સ્કૂલમાં બહુ પૂછાતો અને મારે તો મોટાભાગે ખોટો જ પડતો. પણ, આ ચિત્રમાં રહેલા ચિત્રને શીર્ષક આપો અને કવિનની કલ્પનાશક્તિ જોડે સરખામણી કરો. જવાબ કાલે, પોસ્ટ અપડેટ કરીને
અપડેટ: કવિને આ ચિત્રને “બેટ, સ્ટમ્પ અને બોલ લઈને ક્રિકેટ રમવા જતાં છોકરાં” એવું શીર્ષક આપેલું. બધાંનો પ્રયત્ન સારો હતો. આભાર







નિર્દોષતા….
Sunita Dixit
August 26, 2011 at 10:56 AM
[v] ચિત્ર ,
…પણ જો આ જ ચિત્ર સ્વ.એમ.એફ.હુસેનએ દોર્યું હોત તો..બે-ત્રણ કરોડ ચોક્કસ ઉપજી જાત..!
ખેર શરૂઆત આવીજ હોય..!
વિવેક દોશી
August 26, 2011 at 10:57 AM
true
Umang Bhatt
August 26, 2011 at 6:38 PM
અથવા “જાત જાત ના ફટાકડા….”
Sunita Dixit
August 26, 2011 at 10:58 AM
looks like some bugs sleeping with blankets upside down………..coool kavin
Hitesh
August 26, 2011 at 11:18 AM
શિર્ષાસન કરતા હુવા છોટા પરિવાર!
(L to R = સંતાન, માતા અને પિતા)
Rajni Agravat
August 26, 2011 at 11:31 AM
balloons / hot air balloons or parachutes?
brinda
August 26, 2011 at 11:55 AM
ફુગલ
મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
August 26, 2011 at 12:28 PM
Looks like some bugs !
Anurag
August 26, 2011 at 12:48 PM
juo,mara fugga mathi hava nikali jay chhe……
surabhi
August 26, 2011 at 12:59 PM
Bal Kalakar / Aaj ka Kalakar / Kal ka Kalakar.
BTW. Nice Photo Kartik Site.. Kavin is So sweet.
Sumaiya
August 26, 2011 at 1:27 PM
“Ghar no saaman transfer kartu family”
taksh bhatt
August 26, 2011 at 3:44 PM
pappa, mummy ane kavin
Ami Patel
August 26, 2011 at 9:01 PM
Hu, Pappa and Mummy – Maru Family
Vidyadhar
August 26, 2011 at 10:23 PM
નવા ઘરમાં જઈ રહેલા વહેંતિયાઓ… (રોકેટ, બારણું અને મોટો પથરો)…
saksharthakkar
August 27, 2011 at 12:22 AM
“આજ ગગન થી ચંદન ઢોળાય રે સૈયર મને આસો ના ભણકારા થાય ”
કવિ કોન ચ્હે?
પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઈ-આ કવિતા કોણે લખી છે?
pratima
August 27, 2011 at 8:50 AM
મારું બેટું કઈ સમજાતું નથી આમાં તો.
Madhav
August 27, 2011 at 9:57 AM
true …
kaik vajan upadyu hoy evu lage che traj loko e.
but kai samjatu nathi…
please leave a reply …
Umang Bhatt
August 27, 2011 at 11:46 PM
@Umang, See post again. I already updated in Morning
Kartik
August 27, 2011 at 11:52 PM
@Umang, See post again. I already updated in Morning
Kartik
August 27, 2011 at 11:52 PM
oh !
sorry
me pela vanchi ti post
ane mane em ke tame comment ma lakhso etle me puchyu tu ….
Umang Bhatt
August 28, 2011 at 1:19 AM