ઓછું પીવો..
*પરમ દિવસે રાત્રે મને થોડી ખાંસી આવતી હતી, કવિન ત્યારે જમવા બેઠો હતો અને બોલ્યો..
ઓછી પીતા હોવ તો..
મારાં અને કોકી બન્નેનાં મોઢાં જોવા જેવા હતાં, અને થોડી વાર પછી તે બોલ્યો..
કોફી.
નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!
*પરમ દિવસે રાત્રે મને થોડી ખાંસી આવતી હતી, કવિન ત્યારે જમવા બેઠો હતો અને બોલ્યો..
ઓછી પીતા હોવ તો..
મારાં અને કોકી બન્નેનાં મોઢાં જોવા જેવા હતાં, અને થોડી વાર પછી તે બોલ્યો..
કોફી.
Written by Kartik
December 9, 2011 at 11:30 AM
Subscribe to comments with RSS.
| Kartik on નવાં ઉપકરણો.. | |
| D Dave on નવાં ઉપકરણો.. | |
| Envy on નવાં ઉપકરણો.. | |
| તારી હાજરીની કોઇ સાબ… on ભીડ | |
| Chandresh on ભીડ |

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.
rotfl
kunalbharati
December 9, 2011 at 11:35 AM
ભારે થઈ!
Yash
December 9, 2011 at 11:46 AM
lolzz,,, Kartik bhai – piva wara ni hamna kher nathi –
kashyap Lakkad
December 9, 2011 at 12:11 PM
KK
December 9, 2011 at 2:03 PM
કસક જ્યારે કવિન જેવડો હતો ત્યારે મને ય આવો ‘હલાવાવિએ’ દીધો હતો . . .
વિગત?
મારા બ્લોગ પર (કદાચ) આજે જ મૂકીશ
rajniagravat
December 9, 2011 at 5:39 PM
બીના
December 9, 2011 at 8:38 PM
[...] જવાબ નામની પોસ્ટ લખી હતી એમાંથી અને કાર્તિક મિસ્ત્રીની આ બ્લોગ પોસ્ટ પરથી ટીખળ કરવાનું મન થયું. Share [...]
કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ | એક ઘા -ને બે કટકા
December 12, 2011 at 12:39 PM
Good
રોહિત વણપરીયા
December 12, 2011 at 2:54 PM
કિન્નર આચાર્યથી શરૂ થયેલો અને રજની અગ્રાવત સુધી વિસ્તરેલો (via. ધૈવત ત્રિવેદી અને કાર્તિક મિસ્ત્રી) બ્લોગોસ્ફીઅરનો આ માહોલ માણવા જેવો છે.
Chirag Thakkar
December 13, 2011 at 6:55 AM