મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

આજનો સંવાદ

with 2 comments

* થોડાંક નાનાં બચ્ચાઓ સોસાયટીમાં સાયકલ ચલાવતા હતા..

છોકરો: Turn around, turn around..
છોકરી: ચૂપ બેસ, ઈંગ્લિશ મીડિયમ!!

:)

PS: સત્ય ઘટના. પાત્રોના નામ બદલ્યા નથી.

2 Responses

Subscribe to comments with RSS.

  1. આને હું 2 ખૂણા થી જોઇશ..

    1) છોકરીને ઈંગ્લીશ નહિ આવડતું હોય એટલે પેલો ઈંગ્લીશ માં બોલ્યોને તો એ બળી ગયી હશે ને ઈંગ્લીશનો વિરોધ કર્યો. (ઈંગ્લીશ , ઈંગ્લીશ બોલવા વાળા, ઈંગ્લીશ સ્કુલ્સ, ઈંગ્લીશ ભણતર, ઈંગ્લીશ દેશો, ઈંગ્લીશ ધર્મ એનો વિરોધ કરનારા ઘણાખરા આવા જ હોય છે – બંધ બેસતી ટોપી પેહરી નાચશે નહિ :P )
    2) એ છોકરા ના ઘેર એની મમ્મી / પપ્પા એણે ઈંગ્લીશ માં જ બોલવા માટે કહેતા હશે કે જેથી એણે ઈંગ્લીશ આવડે અને જીવન માં આગળ જતા એણે સારું રહે. (ઘણા એમ વિચારે છે કે શું નાના છોકરાઓ ને ઈંગ્લીશ સીખ્વાડવાનું, એતો મોટો થાય એટલે આવડી જાય.. મે જોયા છે ઘણા લોકો જેમને ઈંગ્લીશ માં બોલવું તો ઠીક.. વાંચવું કે લખવું પણ ભારે પડે છે. એ લોકો ઇન્જિનીયર બની ને બેઠા હોય છે કે કોઈ સારી કંપની માં મોટી પોસ્ટ પર હોય છે. )

    Anurag

    December 30, 2011 at 12:28 PM

  2. સત્ય ઘટના. પાત્રોના નામ બદલ્યા નથી. roflolz

    Envy

    December 30, 2011 at 12:43 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers