અપડેટ્સ
* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે
પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:
ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.
* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.
* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી



થોડા દિવસો માં સરસ મજાનો ફોન નો રીવ્યુ આપજો.
Yashpal Jadeja
January 21, 2012 at 23:01
કાર્તિકભાઇ Samsung Galaxy SII માં ગુજરાતી વાપરવા માટેનું માર્ગદર્શન આપવા વિનંતી .
Krishnakumar
January 21, 2012 at 23:42
Samsung Galaxy S2 માં ગુજરાતી ભાષાના સરળ ઉપયોગ માટે કોઈ પ્રબંધ નથી. એટલે કે ગુજરાતી ભાષા માટેના એન્ડોએદ ફોન્ટ માર્કેટમાં હાજર નથી.
હા…. પણ એક સુંદર વિકલ્પ છે… જે હું હાલમાં મારા દ્વારા ઉપયોગ થાય છે. આ રીતમાં તમે ગુજરાતી વાંચી શકશો પણ લખી નહિ શકો.
તમને તમારા ફોન માં Opera Browser ઉમેરો. એન્દ્રોએદ માર્કેટમાં તે વિના મુલ્યે મળી રહે છે. આ બ્રાઉસરના ઉપયોગ થી ગુજરાતી શબ્દોનું ઈમેજ સ્વરૂપે એનકોડ થઇ ને ડિસપ્લે થાય છે.
કોમ્પ્યુટર તેમજ મોબઈલને લગતી વધુ સહાય માટે…. આ ગમે ત્યારે મારો ફેસબુક પર સંપર્ક કરી શકો છો.
Reksh Thummar
January 23, 2012 at 10:32
Galaxy R માં ગુજરાતી ફોન્ટ છે. પણ, મુખ્ય મુશ્કેલી રેન્ડરિંગની છે. એટલે કે જોડાક્ષરો બરોબર દેખાતા નથી વગેરે. હા, માર્કેટમાં કોઈ ગુજરાતી ફોન્ટ પ્રાપ્ત નથી..
Kartik
January 23, 2012 at 10:35
પ્રોબ્લેમ નું કારણ આ છે.
http://code.google.com/p/android/issues/detail?id=4153
બેસ્ટ solution આમની પાસે છે.
https://market.android.com/details?id=com.eterno&feature=search_result#?t=W251bGwsMSwxLDEsImNvbS5ldGVybm8iXQ..
Rajnikant Joshi
January 23, 2012 at 13:32
gujarati is really a big issue in android europe and us and well, in this way apple is better, is it just a browsing? i thought android in india will have proper indian fonts..
mr chakachak
January 23, 2012 at 03:46
What it has related to Europe and US?
Kartik
January 23, 2012 at 09:59
I mean to say that android comes with pre loaded European language here in UK, so it must have all Indian languages in India but its not 100% which you have just confirmed.
Thousands of people like me in UK US can’t read favourite Gujarati blogs like yours.
vimal
January 23, 2012 at 12:13
૧૬ તારીખનો ફોટો શું કામ ?
rajniagravat
January 23, 2012 at 12:54
કારણ કે,….
વેલ. એ દિવસે જ ફોન આવ્યો હતો. પછી, આ દુખદ સમાચાર આપવાનું ભૂલી ગયો હતો.
…
..
.
.
.
.
.
ફોટો ૧૬ તારીખે પાડવામાં આવ્યો હતો
Kartik
January 23, 2012 at 13:02
Smart people see opportunity in problem. Kartikbhai kaik karo ke android maa Gujarati clearly vanchatu thai jaay.
JP
January 23, 2012 at 19:13
Why Galaxy R n not SII? Price consideration?
Gujarati text rendering with iPhone also have some issues. I mean iPhone doesn’t display the gujarati with perfection but not like Android which only shows boxes. I’m still not done with purchase of iPhone 4S or HTC Sensation but most likely will do so next week.
I tried to play around with Anroid on HTC WildfireS two days back for this rendering problem but had no success. Poor Moi!!
KrunalC
January 23, 2012 at 20:25
Price, yes
S II has main two advantages: screen and camera. I don’t care much about this thing. Processing power is almost same (slight lower in R).
I can read Gujarati in Galaxy R as I said. iPhone has much better rendering starting from some 4.x.x updates.
Kartik
January 23, 2012 at 20:29
you find some fix for Gujarati rendering issue. Whole Gujju community will remain indebted to you
KrunalC
January 23, 2012 at 20:36
The reason I’m getting into Android is this. Atleast, I’m sure to push forward issue, provide test cases/result and follow-up
Lets see how it’ll go..
Kartik
January 23, 2012 at 23:29
[...] મોબાઇલ હવે ‘rooted’ થઈ ગયો છે. વોરંટી વોઈડ [...]
અપડેટ્સ – ૫૦ « મારા વિચારો, મારી ભાષામાં!
June 19, 2012 at 21:26