મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

૨૬ જાન્યુઆરી, 5K અને બીજું

with 4 comments

* ગઈકાલે રાત્રે મોડા ખબર પડી કે આજે સવારે ૫ કિ.મી.નો દોડ છે. ઉતાવળમાં મેં જોયું કે પરિમલ ગાર્ડન પહોંચવાનું છે, સવારે ૫.૪૫ જેવો ઉઠ્યો, ફટાફટ તૈયાર થઈ ગયો. પગમાં જોશ ભરીને પરિમલ ગાર્ડન પહોંચ્યો, બેનર જોયું તો ખબર પડી કે ભાઈ દોડ તો સ્ટેડિયમથી શરુ થાય છે.  પોપટ. પરિપૂર્ણ પોપટ. હતાશ મને વસ્ત્રાપુર તળાવ આવ્યો. પાંચ તો ના દોડાયું પણ ૧.૫ કિ.મી. ચક્કર મારી ઘરે પાછાં. બેડ કિટ્ટી.

પછી સંપૂર્ણ આરામ અને ખરીદી અને મેક્સિકન અને ચાઈનીઝ ખાવાનું ઝાપટ્યું. ખાસ, ૨૬મી જાન્યુઆરી નિમિત્તે. કમર ૩૨ થી ૩૪ની વચ્ચે આવી ગઈ છે. ૩૨ ના ફોર્મલ ટ્રાઉઝર્સ થાય નહીને ૩૪ના કોથળાં લાગે. હરિ, હરિ. હવે કરવું શું? દોડીએ, બીજુ શું?

હા, સવારે એક કામ સારું થયું – ૭૨/૩ની મુલાકાત લીધી :)

4 Responses

Subscribe to comments with RSS.

  1. પોપટ. પરિપૂર્ણ પોપટ.
    Nice..

    Anurag

    January 28, 2012 at 9:21 AM

  2. આ ૭૨/૩ માં કઈ ખબર ના પડી .કદાચ સાઈટ અંદર કન્સ્ટ્રકશન છે.

    • ૭૨/૩ એ સ્ટુડિઓ (આર્કિટેકચર્સ ફર્મ) છે. હા, સાઈટ બની રહી છે..

      Kartik

      January 29, 2012 at 7:01 PM

  3. આ સાઇટ છે જે ગુજરાતી ભાષામાં ઔષધીય વનસ્પતિ વિશે જાણકારી આપે છે.
    કૃપા કરીને મુલાકાત લો
    જો તમે ઈચ્છો તો તમે તેના વિશે તમારા મંતવ્યો આપી શકો છો.
    http://gujayurvedicplants.blogspot.com
    આભાર

    nikhil

    February 12, 2012 at 9:49 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers