મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

બે ચોંકાવનારા ચિત્રો

with 13 comments

* Disclaimer: ના. આ પેલા ધારાસભ્યોની ધૂંધળી ક્લિપ નથી (જેઓ દિ.ભા.ની સાઈટ કે ગુ.સ.ની સહિયર પૂર્તિ ઓનલાઈન જોતા હતા). પણ, આ દ્રશ્યો વીક-એન્ડ પર તમારા મગજ પર ગહેરી અસર કરી શકે છે.

૧. ધારાસભ્યો માટે બસમાં એક સીટ રાખેલી હોય છે. ખાજો સોંગદ, કોઈ દી કોઈ કળમુઆ ધારાસભ્યને એસ.ટી.માં મુસાફરી કરતો દેખવામાં આવ્યો છે? એવું હોય તો આ બ્લોગની તમામ પ્રોપર્ટી એમના નામે કરી દેવામાં આવશે.

૨. અરે વાહ, આ લખાણ કનેક્શન લીધા પહેલા કેમ આપણને કહેવામાં નથી આવતું??

About these ads

13 Responses

Subscribe to comments with RSS.

 1. કાર્તિકભાઈ, આમાં તો માત્ર ‘ધારવાનું’ કામ આપણા જેવા સભ્યોનું છે. બેસે ના બેસે એ તો ‘એમની સભ્યતા’ હશે. ;-)

 2. (1) કાર્તિકભાઈ… એક દમ ઘાતક વસ્તુ શેર કરી છે… આવો વિચાર મને પણ એક વાર આવેલો… હજુ એક વિચાર આવ્યો.. ટ્રેનમાં toilet ની બહાર ધારાસભ્યો વિષે લખી શકાય :D

 3. પ્રથમ ફોટો વાળી વાત તો રોજ જોઉં છું અને રોજ વિચારું પણ છું(હસતા હસતા….નિ:સાસા સાથે)

  virajraol

  March 24, 2012 at 23:00

 4. પહેલા ફોટો વિશે તો અનુભવ થયો છે જે કોઈ ને જ થઇ છે.
  એક વાર અમદાવાદ થી જુનાગઢ જવાનું હતું ત્યારે જુનાગઢ ના ધારાસભ્યશ્રી એસ.ટી.માં મુસાફરી કરતા દેખાયા અને કોઈ ને ઉભા કરી ને અને conductor એ તેમને ત્યાં બેસાડ્યા હતા.
  કારણ તો ખબર નહિ એસ.ટી.માં મુસાફરી નું પણ આસરે ૮ – ૯ વર્ષ પહેલા ની વાત છે.

  kashyaplakkad

  March 24, 2012 at 23:21

 5. લાગું પડે કે ન પડે પણ આરક્ષણ રાખવું એ રાજકારણીઓની આદત છે. :-S

  Taksh

  March 25, 2012 at 00:28

 6. કાર્તિકભાઈ,
  ઘણા સમયથી આ ‘ધારાસભ્ય’ વાળો જ ફોટો શોધતો હતો, કારણ કે અહીં અમને એક તદ્દન બીજા જ પ્રકારનો ફોટો જોવા મળે છે. તેની વાત ટૂંક સમયમાં જ!

  jaychirag

  March 25, 2012 at 04:37

 7. અત્યારની પરિસ્થિતિ જોતાતો એવું જ લાગે છે કે થોડા જ વર્ષ માં અહીંયા શાંતિથી રહી પણ નહિ શકાય. અહીં તો વાત-વાત માં ખૂન થઈ જેઇ છે.

  jaykishanparikh

  March 26, 2012 at 09:29

 8. મારા માટે ૨ જો ફોટો આધારે ચોકાવનારો છે કાર્તિકભાઈ

  prashantgoda

  March 26, 2012 at 16:27

 9. જો ઇન્ડિયાના જમાઈ શ્રીમાન રોબર્ટ વાઢેરાને કશું પણ કાર્ય વગર કે કોઈ ચુંટણી માં ચૂંટાયા વગર જો Toll -Tax માં થી માફી આપવામાં આવતી હોય કે એમનું airport પર screening પણ ના કરવા માં આવતું હોય તો આપડે જ ચૂંટેલા ધારાસભ્ય ને S.T. માં reserve સીટ કેમ ના આપવી જોઈએ ?

  soham100

  March 27, 2012 at 02:13

  • આ બધાં રાજકારણીઓ પણ જમ-જમાઈઓ જ છે!

   Kartik

   March 27, 2012 at 07:58

 10. Notable point, if somebody’s watching Divya Bhaskar site, its more like soft porn… So many pictures.. Hopeless…

  Shridhar

  March 29, 2012 at 18:54


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers

%d bloggers like this: