મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

ADR એપ્રિલ રેસ

with one comment

* છેવટે, આજે પહેલી વાર એક કલાક કરતાં વધુ સમયની દોડ પૂરી કરવામાં આવી. થિઅરી પ્રમાણે ૧૫ કિમીની રેસ હતી, પણ રુટ નક્કી કરવામાં થોડી ભૂલ થયેલી અને ગુગલ મેપ પ્રમાણે તે ૧૨.૪૭ કિમી નીકળ્યું. આ માટે, મને ૧ કલાક અને ૧૮ મિનિટ લાગી.

રેસ પહેલા અને પછીના ફોટાઓ ફેસબુક પર મૂકેલા જ છે.

થોડી સાઈડ નોટ્સ:

૧. એકલા દોડવાનું રાખો એનાં કરતાં ગ્રુપ્સમાં દોડો તો વધુ સારી રીતે દોડાય છે. ચિઅર્સના પોકારો તમારા મનને ઉત્તેજીત કરે છે, એ તો જાણીતું જ છે ;)

૨. દોડવા અંગેનું જ્ઞાન અનુભવી દોડવીરો તરફથી મળે છે, જે અગત્યનું છે.

૩. સમયસર ઉઠવાની આદત કદાચ આવી ઈવેન્ટ્સના કારણે જ મળે છે.

૪. જો તમે અમદાવાદમાં હોવ તો, ADR એટલે કે – અમદાવાદ ડિસટન્ટ્સ રનર્સ – ગ્રુપમાં જોડાઈ શકો છો. વધુ વિગતો માટે ફેસબુકના પાનાંને લાઈક કરો અથવા મને ઓફલાઈન ઈમેલ મોકલાવો.

૫. રેસ પૂરી થયા પછી જે આનંદ આવે છે, જે મોક્ષ મળ્યા બરાબર છે. એક વખત ટ્રાય કરવા જેવો છે :)

About these ads

One Response

Subscribe to comments with RSS.

  1. Congrats

    prashantgoda

    April 23, 2012 at 16:00


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,403 other followers

%d bloggers like this: