અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!
કાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગમાં ટૅકનોલોજી, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ અને પિતૃભાષા - ગુજરાતીમાં રજૂ કરે છે.
તમારા અભિપ્રાયો મને પહોંચાડવાની રીતો માટે જુઓ: સંપર્ક પાનું

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તે શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.
તમે પડ્યા કે બીજાને પાડ્યા
નિરવ ની નજરે . . !
January 10, 2013 at 10:26
જરાક માટે બચી ગયો, નહીતર રનિંગ-બનિંગ બંધ થઇ જાત!
કાર્તિક
January 10, 2013 at 11:55
ક્યા લપસી પડ્યા?
Deepak Lakkad
January 10, 2013 at 11:02
post of d yr..oskar aapu?
tapan shah
January 10, 2013 at 12:35
આપી દો ને. એક કામ કરો, નોબેલ પ્રાઇઝ જ આપો
કાર્તિક
January 10, 2013 at 12:50
લ્યો,માંડ માંડ 300 રૂપિયા માં setting પાડ્યું છે—–http://www.google.co.in/imgres?hl=en&newwindow=1&client=firefox-a&hs=8bt&sa=X&tbo=d&rls=org.mozilla:en-US:official&biw=1366&bih=639&tbm=isch&tbnid=DzIQfMg9b-O5kM:&imgrefurl=http://www.kids.esdb.bg/curie.html&docid=jYU69p5Gb9JH5M&imgurl=http://www.kids.esdb.bg/images/Nobel_medal.jpg&w=1013&h=1013&ei=F3PuUMLTO5CHkQXemYDYAg&zoom=1
tapan shah
January 10, 2013 at 13:23
ઓકે ઓકે. આ URL જ એટલું મોટ્ટું છે કે હું એને જ ગિફ્ટ સમજી બેઠો!
કાર્તિક
January 10, 2013 at 14:23
ગુજરાત ની વાત કરો તો પાણી ના પાઉંચ સૌથી ખતરનાક..એની ઉપર થી તમે તો લપસી શકો પણ જે બાજુ એને તોડેલું હોય એ બાજુ પાણી ની પિચકારી લાગી જય..એટલે એમાં પણ તમારો જ વાંક આવે…
pinakin_outlaw
January 10, 2013 at 15:30