૨૩ કલાક
* વર્ષો પછી ૨૩ કલાક લાંબી ટ્રેન મુસાફરી-પ્રવાસ-સફર કર્યો, અને એ પણ સ્લિપર કોચમાં. ટ્રેનમાં સૌથી વધુ મિસ થયેલી વસ્તુ હોય તો, એ છે — ઓશીકું, જે બિચારું દુકાનમાં જ પડ્યું રહ્યું.
ટ્રેનમાં મને બીજી વસ્તુ વગર ન ચાલે — ચશ્માનું બોક્સ. જો તમે ચશ્મા ધરાવતા હશો તો, મારી જોડે સહમત હશો કે પછી તમે લાંબી મુસાફરી નહી કરી હોય!
બોધપાઠ: ઓશીકું લઇને જ જવું (અથવા ૩-એસીમાંથી ખેંચી લેવું
).


પાછું ઓશિકા હોય તો, Pillow fight કરવાની પણ મજા આવે
નિરવ ની નજરે . . !
January 19, 2013 at 11:00
ઓશિકા નો પ્રશ્ન સાર્વજનિક છે.:-(
Prashant Goda
January 19, 2013 at 11:43