૨૫ કલાક
અંધેરા કાયમ રહૈ
આવો ડાયલોગ ઇલેકટ્રીસીટી ડિપાર્ટમેન્ટમાંથી કે કોઇ ખોદ-કામ પ્રવૃત્તિ દરમિયાન બોલાયો હશે, જેથી અમારા બિલ્ડિંગની એક લાઇન શનિવારે સાંજે પાંચથી રવિવારે લગભગ સાત વાગ્યા સુધી ચાલુ નહોતી ie અંધારુ. એમાય પાછી મારી જગ્યા ખોપચામાં એટલે વધુ અંધારું. સદ્ભાગ્યની વાત કે મારે કાલે પેલી કોલેજમાં લેક્ચર માટે જવાનું હતું એની સ્લાઇડ્સ શનિવારે બપોરે જ પૂરી કરી દીધી હતી નહીતર મુશ્કેલી થઇ જાત! તેમ છતાંય, લેપટોપની જે કંઇ બેટ્રી બચી હતી વત્તા વચ્ચે એક કલાક માટે લાઇટ આવેલી (એટલે જ ૨૫ કલાક લખ્યું છે) વત્તા જે રુમ્સમાં લાઇટ હતી ત્યાંથી ચાર્જ કરી-કરીને એક મુવી પૂરુ કરવામાં આવ્યું
કોઇ શક્તિમાન આમાં કશું કરી શકવાનો હતો, એ તો માત્ર આપણાં વીજળી કર્મચારીઓની મહેરબાની વત્તા મુનસુફી પર આધાર હતું!


ઓહોહો . . . ‘શક્તિમાન’ની યાદ આવી ગઈ
પણ પેલા વિલનનું નામ યાદ નથી આવતું કે જે બોલતો . . . અંધેરા કાયમ રહે
નિરવ ની નજરે . . !
January 28, 2013 at 10:14
તમરાજ કિલ્વિશ. આ જુઓ: http://en.wikipedia.org/wiki/Shaktimaan#Tamraj_Kilvish
કાર્તિક
January 28, 2013 at 10:33
આભાર આપણાં ગુજરાત ના શક્તિમાન નો માનજો,
ગુજરાત માં હવે આં dialog 25 મારવા વરસ રાહ જેટલી રાહ જોવી પડે !!
Jaykishan Parikh
January 28, 2013 at 10:26
બેંગ. કોમેન્ટ ઓફ ધ યર!
કાર્તિક
January 28, 2013 at 10:31
શક્તિમાન તો બધું જ કરી શકે છે !!!! અને આવા સમયે વિજળી કર્મચારીને ‘શક્તિમાન’ ગણવા પડે… (જેવી જરૂરીયાત, તેવો શક્તિમાન !!
)
બગીચાનો માળી
January 28, 2013 at 12:32
25 hours, khopcha, munsafi..shaktimaan…ahaa…aa badha shabdo maNvani maja aavi gai….tamari andhariya patni halat ni maja nathi leta e khas dhyaan doru chhu..:D
sneha patel - akshitarak
February 2, 2013 at 14:34