આજનો મંત્ર
* એમ તો હું આ બ્લોગમાં અંગ્રેજીમાં લખતો નથી (સિવાય કે મારા ગુજરાતીમાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો સિવાય!) પણ નીચેની કવિતા-ક્વોટ કે જે ગણો તે. આજ-કાલ હું તે ગણગણ કરતો જોવા મળી શકું છું (ie બાથરુમમાં).
I must not fear.
Fear is the mind-killer.
Fear is the little-death that brings total obliteration.
I will face my fear.
I will permit it to pass over me and through me.
And when it has gone past I will turn the inner eye to see it’s path.
Where the fear has gone there will be nothing.
Only I will remain.
(વાયા: આ કોમેન્ટ)
હા. ડરેલો છું, પણ ડરવાનો નથી.


Truly inspiring, Kartik. Thanks for sharing.
Krutarth Amish Vasavada
January 29, 2013 at 09:33
વીસમી સદી ના છેલા અમુક વર્ષો અને છેલ્લા વર્ષ માં આવા જ તબક્કાઓ માંથી પસાર થઇ ચુક્યો છું,…ડર્યો નહોતો અને હવે તો?…….શક્ય જ નથી
Envy
January 29, 2013 at 21:28