મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

ઇમેલ ઓફ ધ યર

with 9 comments

* લો ત્યારે હજી કાલે જ ઇમેલની વાત કરી અને, આજે ઇમેલ આવ્યો જેને આપણે ઇમેલ ઓફ ધ યરનો ખિતાબ આપી શકીએ. આ છે એ ઇમેલ ઓફ ધ યર (પેસ્ટબિન.કોમ) પર.

મશીન ટ્રાન્સલેશન. વાહ, ભાઇ, વાહ! સ્પામડાઓ ઝિંદાબાદ!!

About these ads

9 Responses

Subscribe to comments with RSS.

  1. આ ગુજરાતી ભાષાનું કયું વર્ઝન છે ? :roll:

  2. હું પણ આવો જ સદ્દભાગી છું…

    parikshitbhatt

    February 2, 2013 at 14:55

  3. એ બિચારોને ગુજરાતી ટ્રાન્સલેશનનો અનુભવ ક્યાં થી હોય!! :P

    virajraol

    February 2, 2013 at 17:17

  4. મને આ ઇમેલ કાલે ચાર વખત મળ્યો છે… મેં તો સમજવાનો પણ ઘણો પ્રયત્ન કર્યો કે તે દુઃખીયારી આખરે કહેવા શું માંગે છે!


    આજકાલ બ્લૉગ-કોમેન્ટમાં પણ આવા સ્પામડાં વધી ગયા છે. મોટાભાગે બીજા ગુજરાતી બ્લૉગમાંથી કંઇ પણ કોપી કરીને કોમેન્ટમાં પેસ્ટ કરતાં રહેતા હોય છે!

  5. મને પણ આવો મેઈલ આવીયો હતો ….ને એવું લાગે છે જે લોકો ગુજરતી માં બ્લોગ લખે છે એ લોકો નો વારો આવીયો છે આ મસ્ત ગુજરતી મેઈલ માં

  6. :-)
    ગુ. વિકિ પર પણ ’કાતર’ હાથવગી ન રાખીએ તો ત્યાં બહુધા લેખ ગુજરાતીનાં આ સંસ્કરણમાં જ જોવા મળે !

  7. હજી તો વર્ષની શરૂઆત થઈ છે અને તમે ઈમેઈલ ઑફ ધ યર જાહેર કરી દીધી? હજી તો મરાઠીમાં સ્પામ આવશે, તમે બેંગ્લુરૂ લખ્યું હશે તો કન્ન્ડમાં સ્પામ આવશે..હજી તો ઘણું ય આવશે…

    કોઈ અધુરૂં ભણેલા છોકરા/છોકરીઓ કૉલસેન્ટરમાં બેસીને આવી પ્રવૃતિ કરતા હોય એવું મને લાગે છે. ‘bot’નો ઉપયોગ લાગતો નથી. ક્યાકથી ડેટા ચોરાવ્યો કે મેળવ્યો લાગે છે. એકની એક એક મેઈલ એક જ આઈડી પરથી ચાર-પાંચ વખત આવી છે!

    https://www.facebook.com/permalink.php?story_fbid=404631556293292&id=598035526

    વિનય ખત્રી

    February 3, 2013 at 12:13

    • અરે સરકાર, ઇમેલ ઓફ ધ યર એટલે કે છેલ્લાં એક વર્ષ માટે! વેલ, આ પ્રવૃત્તિ મોટાભાગે નાઇજેરિયન સ્પામરોની હોય છે. અને હા, ફેસબુકની લિંક આપી અમારા પેલા બ્રેકનું તપોભંગ ન કરો ;)

      કાર્તિક

      February 3, 2013 at 22:40


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,995 other followers

%d bloggers like this: