મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

પ્લાન કે અપ્લાન?

with 2 comments

* છેલ્લાં એક અઠવાડિયાંથી જેટલાં પણ પ્લાન બનાવી રહ્યો છું તેટલા ચોપટ થાય છે (ચોપાટ નહી, કારણ કે આપણે લાસ વેગાસમાં નથી!). આજે વળી, ૩૫ કિલોમીટર દોડવા માટે એસ્સેલ વર્લ્ડ જવાનો કાર્યક્રમ સાઇડમાં મૂક્યો. સવારે ઉઠ્યો ત્યારે કમરમાં થતો દુ:ખાવો બોલ્યો અને દોડવાનું કેન્સલ કર્યું. પછી, મોડા-મોડા થયું કે ચાલો થોડું દોડીએ એટલે માંડ-માંડ ૨૨ કિલોમીટર દોડ્યો. ઘરે આવ્યો ત્યારે ૧૦.૩૦ થઇ ગયા હતા. આ સિવાય અઠવાડિયામાં બીજા કેટલાં પ્લાન કેન્સલ થયા એની ગણતરી કરીએ તો કંટાળી જવાય તેમ છે. માથેરાન જવાનું નક્કી કર્યું, ટિકિટ બુક કરાવી (ટ્રેન). ક્લિઅરટ્રીપે થોડી વાર પછી ના પાડી કે તમારી ટિકિટ કેન્સલ થઇ છે. રામ, રામ.

એટલે હવે, ૨૦૧૪માં કોઇ પ્લાન કરવામાં આવશે નહી. પ્રભુને ગમે તે ખરું ;)

PS: અમદાવાદ હાફ-મેરેથોન અને મુંબઇ મેરેથોનનો પ્લાન સાબૂત છે!

About these ads

2 Responses

Subscribe to comments with RSS.

  1. define const થોડું = 22;// :)

    samyakbhuta

    December 29, 2013 at 22:20

  2. આવા અસંખ્ય અનુભવો પછી મેં તો પ્લાન કરવાનું જ છોડી દીધું છે. જિંદગી લઈ જાય એ દિશામાં જવાનું. જેવી હરજીની મરજી, એવું રાખ્યું છે.

    Chirag Thakkar

    December 30, 2013 at 23:22


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,404 other followers

%d bloggers like this: