મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

મારી હજારો ઇચ્છાઓની યાદી

with 28 comments

हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पे दम निक‌ले
बहुत निक‌ले मेरे अर‌मान लेकिन फिर भी कम निक‌ले
– ग़ालिब

Thousands of longings, each one to die for
Many were fulfilled, but still too few!
– Galib

** મોટી ઇચ્છાઓ:

અપડેટ: દાસ્વિદાનિયા જોયા પછી, હવે વિસ્તૃત ઈચ્છાઓ લખી રહ્યો છું.

* લિનક્સ પર ગુજરાતીમાં એક પુસ્તક લખવું.
* ગિટાર વગાડતાં શીખવું અને ઝોમ્બિ – ધ ક્રેનબેરીસ ગીત જાહેરમાં ગાવું (ભલે કોઈ હાજર ના હોય!).
* પાલનપુર-થી-મુંબઇની મુસાફરી સાયકલ પર કરવી.
* હેકસેન્ટર અથવા હેકરસ્પેસ બનાવવું.
* કવિન સાથે મળીને દુનિયાભરમાં ફરવું.
* હેમરેડિઓનું લાયસન્સ મેળવવું.
* ડેબિયન ડેવલપર બનવું.

** ભૌતિક વસ્તુઓ:

* સાઇકલ
* વીકીરીડર
* GPS ઉપકરણ
* iPod Touch
* નોકિયા N900 ફોન અને/અથવા એનડ્રોઈડ ફોન
* નેટટોપ – કોકી માટે.
* જીનીયસ હેન્ડ રાઇટિંગ ડિવાઇસ
* બાયનરી ઘડિયાળ
* લિટ્લબિટ્સ કિટ
* ટક્સડ્રોઇડ
* ડિજીટલ ફોટો ફ્રેમ
* લેપટોપ

** પુસ્તકો:

# ગુજરાતી:
* બક્ષીજીનાં બધાં જ પુસ્તકો!

# અંગ્રેજી:
* લોર્ડ ઓફ ધ રીંગ્સ
* હાયપરસ્પેસ
* ગોડેલ, ઇશર, બેક ઇટર્નલ ગોલ્ડન
* વીકીનોમિક્સ
* બિગ બેંગ – સાયમોન સિંગ
* લી આયાકોકા, ઓટોબાયોગ્રાફી
* કોડર્સ ઍટ વર્ક
* ધ આર્ટ ઓફ કોમ્યુનિટી – જોનો બેકોન
* આર્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ (TAOCP)- ડોનાલ્ડ કુંઠ

* કોઇ સારું પુસ્તક, કોઇ ગીકી વસ્તુ? અહીં કોમેન્ટ-ટીપ્પણી તરીકે જણાવા વિનંતી!

Written by Kartik Mistry

July 5, 2006 at 10:53 PM

28 Responses

Subscribe to comments with RSS.

  1. Yaar, 14″ LCD only ? Duniya bhar mein 15″ LCD ab outdated ho gaya hai aur sab log 17″ LCD kharid rahe hai

    Soumyadip

    July 8, 2006 at 12:30 PM

  2. Yeah, but “no more space” on my home desk. If I want to change it, there is one addition to list: New /home!!

    Kartik Mistry

    July 13, 2006 at 7:51 PM

  3. Happy Birthday kartik !!!!

    Enjoy your day. :)

    Vishal Monpara

    September 19, 2006 at 6:25 AM

  4. I think “BOSE” is better then creative.

  5. અને મોંઘું પણ છે.. :)

    Kartik Mistry

    May 28, 2007 at 2:41 PM

  6. આજે નહી તો ક્યારે કરશો.
    Just do it!

    pinaldave

    August 2, 2007 at 11:47 PM

  7. શું આજે ને કાલે? અત્યારે જ!

    Kartik Mistry

    August 3, 2007 at 10:55 AM

  8. કાર્તિકભાઈ
    આ જીપીજી શુ છે ?

    Nilesh Vyas

    August 31, 2007 at 4:30 AM

  9. tamne maline aanand thayo

    I wish you all the best

    Vimal Islaniya

    September 30, 2007 at 3:48 AM

  10. to do is difficult than to do

    Raju

    October 10, 2007 at 2:56 PM

  11. Bythway what is “હાયપરસ્પેસ” ?

    પ્રતીક : Pratik

    October 12, 2007 at 3:59 PM

  12. હવે જોઇ લો..

  13. kartik wot du mean by GPG key?

    neel

    April 30, 2008 at 5:45 PM

  14. GPG Key વિશે મેં બહુ વખત પહેલાં એક પોસ્ટ લખેલ…
    http://kartikm.wordpress.com/2006/06/28

    વધુ માહિતી,
    http://en.wikipedia.org/wiki/GNU_Privacy_Guard
    http://en.wikipedia.org/wiki/Web_of_trust

    Kartik Mistry

    April 30, 2008 at 6:13 PM

  15. કાર્તીકભાઇ, જુઓ આ ઘડીયાળો! – http://www.tokyoflash.com/en/watches/

  16. અરે વાહ! ટોક્યોફ્લેશ તો જબરી છે..

    Kartik Mistry

    November 29, 2008 at 6:47 PM

  17. [...] મારી હજારો ઇચ્છાઓની યાદી છે – તેમાંથી ૯૦% પૂરી કરવી. જૂની [...]

  18. Rohit

    January 27, 2009 at 2:31 PM

  19. કેમ રોહિતભાઇ,
    તેમાં શું ખજાનો છે :P તમે જુઓ તો ખરા કયા પાનાં પર ક્લિક કરવાનું કહો છો? ૪૦૪ આવે છે..

    Kartik Mistry

    January 27, 2009 at 3:40 PM

  20. hey thats great….
    જાણીને ખુબ આનંદ થયો કે મારા જેવુ કોઈ બીજુ પણ છે જે પોતાની ઈચ્છાઓની યાદી બનાવે છે.ક્યારેક એવો વિચાર આવે છે કે ભગવાન પ્રસન્ન થાય અને પુછે કે તારે શું જોઈએ છે તો પોતાને તો ખબર હોવી જોઈએ ને કે જીવનમાં મારે શું મેળવવાનુ છે.कुछ ख्वईशे एसी भी
    all the best

    પ્રાકૃતિક ટીપ્સ અને પ્રકૃતિ

    April 10, 2009 at 5:33 PM

  21. આ રહી મારી ઇચ્છાઓની યાદી – http://www.yash.info/blog/index.php/personal/things-i-want-to-do-in-my-life/
    હસવાની છૂટ નથી!!

    યશ

    April 30, 2009 at 5:14 PM

  22. frankly કહું તો ગુજરાતી ભાષા મા કેટલા blogs ઉપલબ્ધ છે એ જોવા મા તમારો બ્લોગ જોયો… ગમ્યો… ક્યારેક બ્લોગ પર અથવા રુબરુ મળીશું… શિક્ષણ સાથે સંકળાયેલ છું…એટલે મુલાકાત થશે જ…

    NIRAV THAKKAR

    May 4, 2009 at 4:49 PM

  23. થેન્ક્સ. નિરવભાઇ!

    Kartik Mistry

    May 5, 2009 at 5:06 PM

  24. I too keep list of wishes but not written…only in heart and mind..slowly trying and getting success, one by one…nice list you have…best luck.

    nare mistry

    May 26, 2009 at 1:39 PM

  25. ઇચ્છા લખેલી હોય એનો અર્થ એ કે તમે એને પૂરી કરવા માટે તત્પર છો. મગજ કે હ્દયમાં રહેલી ઇચ્છાઓ – મોટાભાગે કાળક્રમે ભૂલાઇ જાય છે..

    Kartik Mistry

    May 26, 2009 at 2:00 PM

  26. kartikbhai tamne maline aanad thayo, ane tamari aa echao to jarur puti thase. hu pan tamar jame chnadrakant baksi ni moti chahak chu anmedabad ma rahu chu kyarak to mulakat thase ane hu pan mistry chu,i am a lic agent.sathe mari echao pan puti that teve dua karjo.ok than by cu .

    jayshree sachania

    October 4, 2009 at 6:26 PM


Leave a Reply