Comments on: કહેવતો

By: Kartik Mistry
અદ્ભૂત સંગ્રહ! થેન્ક્સ ટુ સુરિત પટેલ!!

By: Surit Patel
ઉમર વધે છે એમ અક્કલ વધે છે. અક્કલ વધે છે એટલે લાંબી વાતને ટૂંકમાં કહેતાં આવડે છે. એ આવડે છે એટલે કહેવતોમાં રસ જાગે છે. વિશ્વભરમાં દરેક પ્રજા પાસે કહેવત છે. કહેવત બૃદ્ધિ કરતાં ડહાપણનો વિષય છે. મોટામાં મોટી વાતને નાનામાં નાની બંદિશમાં કહેવી હોય તો કહેવત અનિવાર્ય છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય છે. એનો લેખક હોતો નથી. એ જનતાની જબાન પર ઊગે છે અને માણસના દિમાગમાં સ્થિર થાય છે. ઘણી વાર થાય છે કે એક કહેવતથી વધારે સારી વાત કહેવાનો બીજો કોઈ માર્ગ છે? એક સ્પેનિશ કહેવત છે : ‘મૂછ વિનાનું ચૂંબન એ નિમક છાંટયા વિનાના ફુલ બોઈલ્ડ ઈંડાં જેવું છે!

આપણે ઘણી કહેવતો વાપરીએ છીએ, જે અધૂરી છે અથવા ખોટી છે. મૂળ શબ્દો ક્યારેક જુદા હોય છે, ક્યારેક એ શબ્દો સદીઓથી ઘસાઈ ઘસાઈને આપણી પાસે આવે છે. અર્થહીન બની જાય છે અથવા અનર્થ કરે છે અથવા દ્વિતીય અર્થ કરે છે. અહીં થોડી કહેવતો લખી દૃષ્ટાંતો : (કૌંસમાં છે એ ભાગ ભુલાઈ ગયો છે.)

*           તમાશાને તેડું નહીં (ને બાવળિયાને ખેડું નહીં).

*           પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ).

*           (આપવીંધેલું મોતી) નીવડે વખાણ.

*           આવ બલા પકડ ગલા ( એ બલાસે ભાગના ભલા).

*           અશક્તિમાન ભવેત્ સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા).

*           ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન).

*           એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં)

*           (કસાઈને ઘેર કુશળ) ને ધર્મીને ઘેર ધાડ.

*           કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે).

*           (ખરી બપોરે બણગું ને) પોપાંબાઈનું રાજ.

*           ખાટલે મોટી ખોડ (એ કે પરથમ ખોયો જ નહીં).

*           ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક).

*           નામ તેનો નાશ (ને કાગડા પામે વાસ).

*           દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ).

*           દિલ લગા ગધ્ધી સે તો (પદ્મિની કુબ્જા) (અથવા પરી કયા ચીજ હૈ).

*           ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા).

*           ડુંગરા દૂરથી રળિયામણા (ને પાસ જાય તો બિહામણા).

*           ટકાના તેર (ને ઉપર બે માગ્યા).

*           ઝાઝા હાથ રળિયામણા (ને ઝાઝા મોં અદીઠ).

*           જંગલમાં મંગલ (ને વસતિમાં કડાકા).

*           ઠંડા પહોરના ગપાટા (કેટલાક ખાટા ને કેટલાક મીઠા)

*           (ધોલ્યા !) ધાડ આવા તો કે’ ધણીને ઘેર.

*           ન બોલ્યામાં નવગુણ (ને બોલે તો થાય અવગુણ) (કે બોલે  તેમાં થાય ખૂન?).

*           જ્યાં ધણી-ધણિયાણી રાજી ત્યાં શું કરે (કોતવાલ ને) કાજી?

*           (ગરીબમાં ગરીબ બે) દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.

*           ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગેય તેલંગ (ગાંગો તેલી નહીં).

*           ચોરનો ભાઈ ગંઠી ચોર (ઘંટી ચોર નહીં).

*           ન કરે નારાયણ (તે ગઢવી ગાડે ચડે).

*           છોરું કછોરું થાય (પણ માબાપથી કઠોર ન થવાય).

*           ગામ ત્યાં ઢેડવાડો (નદી ત્યાં ઓવારો).

*           ગોળાને મોઢે ગળણું બંધાય (ગામને મોઢે ન બંધાય).

*           નદી નાવ સંજોગ છે (કોઈનું છે ન કોઈ).

*           ગાંડી ગુજરાત (આગે સે લાત, પીછે સે બાત).

*           નાકા લીટી તાણી (કે નાક લીટી ?).

*           જે જાય જાવે તે (દાંતે દહીં ચાવે ને) કદી નહીં પાછો આવે.

*           (ચાર બેસે પાઘડી તો વાત કરે પાધરી), ચાર બેસે ચોટલા તો વાળી ઊઠે ઓટલા.

*           મા મૂળી (મૂળો નહીં)ને બાપ ગાજર.

*           બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘડતાં વા ખાય).

*           બોડી બામણીનું ખેતર (ને બાવો ટોયો).

*           રાઈના પાડ રાતે ગયા (કે ભાવ ?).

*           સોંઘી સુખડી ને સિદ્ધપુરની જાત્રા (સસ્તું ભાડું ને…?)

*           ખાલી ચણો વાગે ઘણો (ને તે ચણા પર દમામ ઘણો).

*           ઘઉં ખેત મેં, બેટા પેટ મેં ( ને લગન પાંચમનાં લીધાં).

*           ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે (ને બહાર તો લાલજી મણિયાર).

*           ખોટો રૃપિયો ચમકે ઘણો (અને ભૂંડો ભૈયો ભડકે ઘણો).

*           ઘરડી ઘોડી ને લાલ લગામ (ને કોઈ નહીં આપે બે બદામ ને જુઓ રે ઘરડીના દમામ).

*           ધરમના કામમાં ઢીલ નહીં (ને અડબોથનો ઉધારો નહીં).

*           ધૂળધાણી (ને વા પાણી).

*           ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો (કે નહીં બહારવટનો).

*           નવી વહુ નવ દહાડા (ને તે જ કરે ત્રણ દહાડા).

*           ધૂળ પર લીંપણ (ને કાગળ પર બીબાં).

*           (તીન બોલાયે તેર આયે, હૂઈ રામકી બાની, રામભગત એમ ભણે કે) દે દાલ મેં પાની.

*           નહીં લેવા નહીં દેવા (ને કરો વાઘોડિયે વિવાહ).

*           વાતનું વતેસર કરવું (અને કાંટાનું કટેસર કરવું).

*           ખરી વાતમાં શાનો ખાર (માંગતું આપે તો શાને પાડ)?

*           (કબાડા ટાણે) તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ.

*           જૈસી કરની વૈસી ભરની (હૂઈ, ન હૂઈ, કર દેખે).

*           કમજોર ઔર ગુસ્સા બહોત (માર ખાને કી નિશાની).

*           (કણબી પછવાડે કરોડ, ને કણબી કોઈ પછવાડે નહીં, પણ મૂળમાં મોટી ખોટ કે) ઉહુંનું ઓસડ નહીં.

*           અંધેર નગરી ગંડુ રાજા (બાર કોહરાં ને તેર દરવાજા) અથવા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા).

*           અંધારી રાતે મગ કાળા (ને નહીં જણાય સસરા કે સાળા).

*           એક મ્યાનમાં બે તલવાર નહીં માય (અને એક મુલકમાં બે બાદશાહ નહીં સમાય).

*           અલેલ ટપ્પુ (ઘેર મુકામ).

*           (અચ્છે દિન પીછે ગએ, ઔર હરસૂ કિયો ન હેત, અબ પછતાએ ક્યા હોવે કે) ચીડિયાં ચુન ગઈ ખેત.

*           (જો મૈં એસો જાનતી કે પ્રીત કિયે દુઃખ હોય, નગર ઢંઢેરો પીટતી કે) પ્રીત ન કિજો કોઈ.

*           આંધળા સામે આરસી (હિંદ ઘેર પારસી, માંદા પાસે લાપસી, બહેરાની વાતે ટાપસી, સંન્યાસી પાસે નાલસી, ખોટા સામે ખાલસી).

*           જાનમાં કોઈ જાણે નહીં ને હંુ બી વરની ફૂઈ (ગાડામાં કોઈ લિયે નહીં ને દોડી દોડી મૂઈ).

આવી કહેવતો બેશુમાર છે, જેનો એક જ ભાગ કે હિસ્સો વધારે વપરાય છે અને બાકીનો હિસ્સો અવપરાશને લીધે કે કાળક્રમે લોપ પામ્યો છે. જોકે હવે પહેલો ભાગ કે હિસ્સો પણ ધીરે ધીરે લોપ થતો જાય છે…!

ક્લોઝ અપ :

થોડી વિદેશી કહેવતો :

*           ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે (ચાઈનીઝ કહેવત).

*           જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે (ઇંગ્લિશ).

*           મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે (જાપાનીઝ).

*           જરાક બૃદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે (ફ્રેન્ચ).

*           લડાઈ કરવાની કે પરણવાની કોઈને સલાહ આપવી નહીં (સ્પેનિશ).

*           ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં (ગ્રીક).

*           એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજી વાર પાગલપણું છે (ડચ).

*           સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરુષ પછી (પોલેન્ડની પોલીશ).

*           કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પકડીને એ ઉપર આવશે (આરબ).

*           ખીલેલું ફુલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે સત્તા પર રહેતો નથી (કોરિયન)

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો

ભાંગ્યો તોય આદમી. ગાડું તોય તેલ.

દુધ ને દીકરા, બધુંય છે.

આંધળીને પાથરતાં વ્હાણું વાય.

એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)

ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.

ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.

વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )

કરવા ગઈ લાપસી,

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો

સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.

છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.

જણનારીનાં દખ જણનાર જાણે.

મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.

‘જુ’ના પેટમાં લીખ જ પાકે.

એક તોલડી તેર વાનાં માંગે.

પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?

માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.

હું પહોળી ને શેરી સાંકડી.

દીકરાના પાડની દીકરી છે.

ભાંગ્યો તોય આદમી; ગાડું

By: BHAVESH OZA
KHUB SARAS SITE BANAVI CHHE.

APANI ANUKULATA MUJAB AMA UMERO KARTA RAHESO.

BHAVESH OZA

AHMEDABAD.

By: Kartik Mistry
સોરી. કોમેન્ટ કરનારનું ઈમેલ હું જાહેરમાં પ્રકાશિત ન કરું. કોમેન્ટ કરવી એ તમારી મરજી છે. ન લખવા માટે આભાર..

By: JITENDRA BRAHMBHATT
Mari puree vigato,emai,nam,address saathe pradarshit karavana ho to j ahim lakhun.

REPLY ME.

to,Kartik

By: sonal
paka ghade katha na chade.

By: Dewang
Kartic Bhai Bahu Sars

By: raju
meetha jaad na muliya na khodaay.

By: raju
Bhai Ram rakhhe tene kon chakhe…

By: મનન
ધરમ ની ગાય નાં દાંત ના જોવાય….