Posts Tagged ‘પેટ’
આજની ungeeky જોક
[kartik@olive2: ~/ ]% cp -r /usr/share/cheese /home/kartik
Warning!! No FAT left in device!
zsh: exit 1
[kartik@olive2: ~/ ]%![]()
* ઓહ, અને ગુડ બાય, અમદાવાદને આજે એક મહિનો થયો
ટમી
* એટલે કે (પાપી) પેટ. લાગે છે કે થોડા સમયમાં જ જૂનાં જીન્સ કે નવાં લીધેલાં ફોર્મલ મોટા પડવા લાગશે
થેન્ક્સ ટુ, નિયમિત વોક અને જોગ અને રન કહેવાય તો રન. અત્યાર સુધી કંઈ ડાયેટિંગ કર્યું નથી. જોકે મારી ફોર્મ્યુલા સરળ છે.
નિયમિત દોડવું + નિયમિત ટેન્શન (વત્તા થોડો ગુસ્સો) + નિયમિત જમવાનું = સપાટ પેટ. અજમાવજો, યાદ રાખશો

