મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ભારત

इस थप्पड की गूंज सुनाई देगी.....

with 7 comments

Reblogged from મારી રોજનીશી:

સુપ્રિમ કોર્ટનો એક ઐતિહાસિક ચૂકાદો અને 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ. લોકો ખુશ થયા કે ચાલો રાજાએ જે ચૂનો લગાવ્યો હતો એમાંથી દેશ કદાચ બચી ગયો. મને પણ થોડી ખુશી થઇ આમ તો આ ચૂકાદાથી પણ પછી વિચારતા લાગ્યું કે આ ચૂકાદો એવો છે કે જેના વિશે કહી શકાય કે "इस थप्पड की गुंज तुम्हे सुनाई देगी..." હવે મને એવું કેમ એમ લાગે છે એ માટે નીચેના કારણો છે.

Read more… 6 more words

આજની રીબ્લોગ પોસ્ટ!

બે સમાચાર

with 5 comments

૧. ભોપાલ ગેસ કાંડનો ચુકાદો

૨. આ લેખ: Is the nation in a coma?

સ્વાભાવિક રીતે, બંને વસ્તુઓ એવી છે કે જે મને (અને કદાચ તમને) હતાશ કરી નાખે. આ દેશ હવે દેશમાં જવું છે એમ કહેવું પડે એવી સ્થિતિમાં ન મૂકે તો સારી વાત છે.

ચાંદામામા!

leave a comment »

* ચંદ્રપુરી એપાર્ટમેન્ટનાં નિવાસી કાર્તિક-કોકી-કવિન તરફથી ચંદ્રયાનમાંથી મળેલ ચિત્ર સાથે સમગ્ર ભારતને અભિનંદન!

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,988 other followers