મારા વિચારો, મારી ભાષામાં! » ટેકનોલોજી

ફ્રી કલ્ચર રોડ શૉ – અમદાવાદ
* ગઈકાલે સેપ્ટ, અમદાવાદ ખાતે ફ્રી કલ્ચર રોડ શૉનું આયોજન થયું હતું. અમેરિકાથી આવેલા એલિઝાબેથ, ડીન અને બેન – આ ત્રણેય જણાં આખા ભારતમાં ફ્રી કલ્ચર વિશેની જાણકારી અને સમજણ વધે તે માટે ફરી રહ્યા છે. એમના અને ફ્રી કલ્ચર વિશે વધુ જાણવા માટે આ પાનું વાંચો.

હું ત્યાં પહોંચ્યો ત્યારે સમય મને સેપ્ટનાં દરવાજા આગળ મળ્યો. ૪ વાગે તો અમે પહોંચી ગયા અને પછી ખબર પડી કે કાર્યક્રમ ૫ વાગે છે અને ઓડિટોરિયમની જ્ગ્યાએ આગળની લોનમાં રાખેલ છે. અમે ગયા ત્યારે સ્પીકર પર રોક સંગીત વાગતું હતું અને લાઈટ્સ વગેરેની ગોઠવણ થતી હતી.

એટલે અમારું કામ લોનમાં બેસવાનું હતું. તે પહેલા રુતુલ જોષી જે સેપ્ટમાં પ્રોફેસર છે અને મારો સ્કૂલ સિનિયર પણ છે. તેમની સાથે ઘણી વાતો કરી. પાંચેક વાગ્યાની આસપાસ સામ્યક બરોડાથી આવી પહોંચ્યો અને અમારા વચ્ચે સારી એવી ચર્ચા થઈ જે અત્યારે રહસ્ય હોવાથી અહીં મૂકી શકાય તેમ નથી. સામ્યક, ખરું ને?

થોડા સમય પછી ફ્રી કલ્ચર રોડ શૉની શરૂઆત થઈ. પ્રો. શંકર જેઓએ આ શૉ સેપ્ટમાં કરવાની જવાબદારી લીધી – તેઓએ પરિચય સાથે શરૂઆત કરી.

પછી, એલિઝાબેથે પોતાના પરિચય અને લો સ્કૂલમાં લોયર બનવાની જગ્યાએ એ કઈ રીતે ફ્રી કલ્ચર મુવમેન્ટમાં જોડાઈ અને ફ્રી કલ્ચર વિશેનું સરસ પ્રેઝન્ટેશન આપ્યુ.

તેના પછી બેન અને ડીને ફ્રીકલ્ચર.ઓર્ગ અને ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ વિશે સરસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ બન્ને સાઈટ્સની કડીઓ નીચે આપેલ છે. આ પછી મેં પાંચ મિનિટમાં યુનિકોડથી વેબસાઈટ જગત એટલે કે ઈન્ટરનેટ કઈ રીતે બદલાઈ રહ્યું છે તેના વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું. અને તે તમે મારા ગીટહબ ટોક પાનાં પરથી લઈ શકો છો. પછી, બધા જોડે સરસ મજાની વાતોમાં ઘણો સમય ગયો. ફોટો-સેશન વગેરે થયું. મારી પાસે માત્ર મોબાઈલ હોવાથી જ્યાં સુધી અજવાળું હતું ત્યાં સુધી ફોટા લેવાયા!

રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઓફિસ પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ બાકી પડ્યું હતું

કડીઓ:

ફ્રીકલ્ચર.ઓર્ગ

ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ

ડીએનએનો લેખ

ગુગલ ક્રોમ ટેસ્ટ
* આ ગુગલ ક્રોમ ટેસ્ટ છે.

કારણ કે, ગુગલે હવે ક્રોમને ઓફિશીઅલી લિનક્સ અને વિન્ડોઝ માટે બીટા વર્ઝન બહાર પાડ્યું છે. વર્ડપ્રેસમાં ગુજરાતી બ્લોગના પોસ્ટનું શીર્ષક ચોરસ-ચોરસ ખાનાં દેખાય છે અને કંઈક વિચિત્ર સંજ્ઞાઓ ગમે ત્યાં દેખાય છે. આ સિવાય તમે જો વિન્ડોઝ અને મેક માટે વાપરો તો અહીં ટીપ્પણી કરવા વિનંતી (જેથી, આપણે વર્ડપ્રેસ અથવા ક્રોમમાં બગ મૂકી શકીએ..)

આવ્યા પાછા અમદાવાદમાં..
* આજે બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ પાછો આવ્યો. ફોસ.ઈન એકદમ મજાની કોન્ફરન્સ બની રહી. અનેક નવાં મિત્રો બન્યા, જૂના મિત્રો મળ્યા અને અનેક નવાં વિચારો, પ્રોજેક્ટ્સ અને નવી દિશામાં વિચારવાની દ્રષ્ટિ મળી. કેમેરો ન હોવાથી કોઈ જ ફોટાઓ પાડ્યા નથી – જોકે એ સારું થયું, કોન્ફરન્સ માણવાની થોડી ક્ષણો વધુ મળી. એકાદ બે ફોટા લીધા છે, પણ એ માટે આખી એક અલગ પોસ્ટ કરવાનું વિચારુ છું (કારણ તમને એ જ વખતે જાણવા મળશે!). ફોસ.ઈન એ સામાન્ય કોન્ફરન્સ – જેમાં એક જણ લેક્ચર આપે અને બીજા ૧૦૦ માણસો સાંભળે તેવી નથી, અહીં નવાં વ્યક્તિઓને મળવાનું, પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનું, અને ભેગા મળીને પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવાની – એ મુખ્ય વસ્તુ છે.

બેગ્લોર (હજી બેંગ્લુરુ નામ ઓફિશઅલ નથી) માં બહુ ફર્યો નહીં. રાત્રે ડિનર વગેરે માટે નવી-નવી રેસ્તોરાંઓની મુલાકાત લીધી. ૧૦૦ રુપિયાથી માંડીને ૧૨૦૦ રુપિયા ખર્ચ્યા. કવિન માટે યાહુના સ્ટોલમાંથી સ્ટ્રેસ બોલ તેને રમવા માટે લીધો અને બહુ બધા સ્ટીકર લેપટોપ પર લગાવ્યા. બેંગ્લોરનું એરપોર્ટ – બાપ રે, ગામનાં છેવાડે બનાવ્યું છે. નીકળતી વખતે માંડ-માંડ સમયસર પહોંચ્યો.

સમયના અભાવે નવનીતભાઈ અને બીજા એક-બે જણને મળી ન શકાયું, તેનો અફસોસ રહેશે, પણ ફરી ક્યારેક!

બેંગ્લુરૂમાં..
* આવતા સોમવારથી શનિવાર બેંગ્લુરૂમાં ફોસ.ઈન માટે જવાનું છે. કોઈ બ્લોગર મિત્ર જો ત્યાં હોય તો મને ઈમેલ કે આ પોસ્ટ પર કોમેન્ટ કરી શકે છે. નવનીતને તો મળવાનું નક્કી જ છે. હું ત્યાં ડેબિયન (સ્વાભાવિક રીતે) પર એક વર્કઆઉટ અને BOF માં પસંદ થયો છું.

ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ
* ફરી પાછું ગુગલ લઈને આવ્યું છે, ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ. વધુ વિગત માટે વાંચો આ સમાચાર પાનું. અને નીચેનો વીડિઓ સરસ મજાનો છે. તેમ છતાં, અમુક વાતો હજી ખટકે છે – દા.ત. ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતાં ૪૫ સેકન્ડ લગાવે છે, એન્ટિ વાયરસ વગેરે. લાગે છે કે ગુગલનું લક્ષ્ય સીધું જ માઈક્રોસોફ્ટ છે. જે હોય તે, પણ, આ પોસ્ટને માઈક્રોસોફ્ટ સક્સની કેટેગરીમાં મૂકેલ નથી એટલે કોઈએ વાંધો ઉઠાવવો નહીં!!

ગુગલ ડિક્શનરી
* ગુગલ કંઈ કરે એમાં પૂછવાનું હોય. જુઓ, ગુગલ ડિક્શનરી.

ઉદાહરણ: કાર્ય.

ખોવાયો અને મળ્યો…
* ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી વાળી પોસ્ટમાં લખ્યું તેમ હું અશોક પાસેથી મેકબુકનો MiniDVI->VGA કેબલ લઈ આવ્યો. આ કેબલ તમારા મેકબુકને પ્રોજેક્ટર સાથે જોડવા માટે જરુરી છે. મેકબુક VGA પોર્ટની જગ્યાએ વિચિત્ર એવા MiniDVI પોર્ટ સાથે આવે છે અને 99% પ્રોજેક્ટર આ પોર્ટને આધાર આપતા નથી. અને, પાછો આ કેબલ આવે ૧૧૦૦ કે ૧૨૦૦ રુપિયાનો. લેપટોપ જોડે ફ્રી ન આવે! ગમે તે કારણસર મેં હજી સુધી તે ખરીદવાનું ટાળ્યું. એટલે, દર વખતે મારે લેવા જવું પડે. જુઓ નીચે તે કેબલનો ફોટો..

વડોદરામાં પ્રેઝન્ટેશન આપ્યા પછી, મેં કેબલ કાઢીને ક્યાંક મુક્યો. ઘરે આવીને બીજા દિવસે જોયું તો કેબલ ન મળ્યો. મારો તો જીવ અધ્ધર થઈ ગયો. બીજાની ઉછીની લીધેલ વસ્તુ આપણે ખોવાડી દઈએ ત્યારે જે લાગણી થાય એવી આખો દિવસ રહી (અમુક લોકોને આનંદ થાય, પણ એ વાત જુદી છે  ). મહિનાનું બજેટ જોયું અને ક્યારે એ કેબલ ખરીદી શકાય એવી ગણતરી પણ કરી દીધેલી. નક્કી કર્યું કે ક્યાંય પણ બહાર પ્રેઝન્ટેશન માટે જઈએ ત્યારે ધ્યાન રાખીને ચેક-લિસ્ટ બનાવી બધી વસ્તુઓ પાછી બેગમાં મૂકવી. આ બાજુ, જીગીશભાઈ અને પ્રતિકને પણ મેં ઊંચા-નીચા કરી મૂક્યા. એકાદ વખત ફોન લગાવ્યો, ઈમેલ કર્યો, ગુગલ વેવ પર પિંગ કર્યું, જીગીશભાઈ તો ત્યાં લેબમાં જઈને પણ જોઈ આવ્યા.

રાત્રે ઘરે આવ્યો, અને કેબલ મારા ૬ પોકેટ જીન્સનાં એક નાનકડાં ખિસ્સામાંથી મળ્યો..

ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી
* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.

અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.

શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત)  પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.

અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.

આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.

જીગીશભાઈનો રીપોર્ટ

ફોટાઓ

કંઈ ન લખવા બદલ..
* આજ-કાલ બ્લોગ પર કંઈ લખી શકાતું નથી. કારણ?

૧. દાંત મેં સડન. કારણ? RCT એટલે કે રુટ કેનાલ ટ્રિટમેન્ટ. તેમ છતાં, બે દિવસથી ભયંકર દુખાવો થઈ રહ્યો છે. પેઈનકિલર અત્યારે મારો પરમ મિત્ર બની સાથ આપે છે..

૨. કવિનની સ્કૂલ. એક બેગ અને એક વોટર-બોટલની વાટ લાગ્યા પછી અમને સમજાયું કે મા-બાપ બિચારા કેમ કહેવાય છે..

૩. ટ્વીટર-આઈડેન્ટિકા-ફેસબુકનું ડેડલી કોમ્બિનેશન. છતાં, બ્લોગ એટલે બ્લોગ.

બીજાં સમાચારો,

૧. આ શનિવારે બરોડામાં ઓપનસુઝે-ઉબુન્ટુની રીલીઝ પાર્ટી છે. જેને આ વિશે ખબર છે એટલે આ બન્ને શું બલા છે – તેઓ માટે આ પાનાં પર નોંધણી કરવા માટે અંતરપૂર્વક આવકાર. હું ત્યાં એકાદ-બે પ્રેઝન્ટેશન આપવાનો છું.

૨. ફોસ.ઈન/૨૦૦૯માં મારી (એટલે કે વર્કઆઉટ-અને-બોફ (BOF)) પસંદગી થઈ ગયેલ છે. ટીકીટના મોટા પ્રશ્નનું પણ નિરાકરણ આવી ગયું છે – એટલે મજા આવશે.

લાસ્ટ.fm
* લાસ્ટ.એફએમ એ સરસ મજાની સાઈટ છે. તેમાં તમે તમારા સંગીત વગાડનાર ઉર્ફે મ્યુઝિક પ્લેયરમાં વાગતા ગીત-સંગીતને લોકો સુધી વહેંચી શકો છો – વહેંચી શકવાનો અર્થ તમે કયા પ્રકારનું સંગીત સાંભળો છો તે બીજાને ખબર પડી શકે છે. આ પરથી લાસ્ટ.એફએમ તમને કદાચ ગમી શકે તેવા ગીત-સંગીતનું સૂચન કરે છે. તમે તેને ફેસબુક વગેરેમાં પણ ઉમેરી શકો છો. ટૂંકમાં, સોશિયલ નેટવર્કિંગનું વધુ એક માધ્યમ. જો કે લાસ્ટ.એફએમ એ ક્લોઝ્ડ સોર્સ સાઈટ છે – તમારો ડેટા તેમનો થઈ શકે છે. આવો ડર ના રાખવો હોય તેમનાં માટે લીબરે.એફએમ પણ છે.

અને હા, સૌથી વધુ મને તેમનો બ્લોગ ગમ્યો. જો તમે ટેકનોલોજીનાં શોખીન જીવ હોવ તો તમને પણ ગમશે.

તો, મારી લાસ્ટ.એફએમ પ્રોફાઈલ