મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘TermKit

આજની..

with one comment

૧. ભવિષ્યવાણી – ૨૧ તારીખે, સાંજે ૬ વાગે આ બ્લોગ બંધ થશે. કારણકે, દુનિયાનો વિનાશ થવાથી વર્ડપ્રેસના ડેટાસેન્ટર વગેરેનો પણ નાશ થશે. કોઈને આ બ્લોગનો બેકઅપ વગેરે લેવો હોય તો કહેજો ;)

૨. કડી – TermKit

૩. અને આજનાં સમાચાર – વર્ડપ્રેસ.કોમે એડમિન પેનલને નવા રંગરુપ આપ્યા છે, સેટ થતાં હજી વાર લાગશે પણ ત્યાં સુધીમાં તો ભવિષ્યવાણી..

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers