* તમે ચિત્રલેખા સાથેની ગુજરાતીલેક્સિકોન સીડી લીધી કે નહિ? ચિત્રલેખામાં ગુજરાતીલેક્સિકોન.કોમ–ઉત્કર્ષનાં સહયોગથી એક સીડી આપવામાં આવી છે. આ સીડીમાં ડિક્શનેરી અને સ્પેલચેકર અને ફોન્ટસ આપેલ છે. વળી, સીડી કઇ રીતે વાપરવી તેની મદદ પણ આપેલી છે. આ સીડી વાપરવામાં કંઇ પણ મુશ્કેલી આવે તો મને બેધડક ઇમેઇલ કરો! સીડી સામાન્ય કોમ્પ્યુટર (વિન્ડોઝ) અને એપલ મેકિન્ટોસમાં વાપરી શકાય છે.
નસીબ જ ઉલટાં એટલે શું કરીએ,
એક તો ચિત્રલેખાએ દરેક વિતરકને સીડી આપી નહિ, અને જે વિતરકોને આપી ત્યાં જઇ પૂછયું તો કહે કે ચિત્રલેખાનો અંક છે, પણ સીડી નથી,
હવે શું કરું
જયારનો સીડી વાળો અંક પ્રસિદ્ધ થયો ત્યારનો મંડયો છું, હજુ ખાલી હાથ છું.
LikeLike
Hello,
Please send me your Postal address with Phone no. and Mobile. Please
send address in details so that it can reach perfectly.
I will be glad if you will get benefit out of it.
Or, if you wish, you can download it for free from,
http://www.gujaratilexicon.com/downloads.htm
Let me know your wish..
LikeLike
ભાઇ શ્રી ડાઉનલોડ કરી ,જાવા પણ, ગુજરાતીમાં અક્ષરો લખાતા નથી,
શું કરવું ? તેના માટે પણ કોઇ સોફટવેરની જરૂરત છે કે ?
LikeLike
Iam a regular reader of CHITRALEKHA for more than fifteen years but unfortunatly not received CD. With regards,
Krishnakumar
LikeLike
ભાઇ શ્રી કૃષ્નાકુમાર, આ સીડી ૨૦૦૬માં આપવામાં આવી હતી અને માત્ર મુંબઇ ખાતે જ વહેલા-તે-પહેલા ના ધોરણ વિતરણ થયેલ. તમે હવે ફરિયાદ કરો છો? હા, તમે હજી પણ, info@gujaratilexicon.com પર ઇમેલ કરી સીડી મેળવી શકો છો! અથવા ગુજરાતીલેક્સિકોન.કોમ કે ભગવદ્ગોમંડળ.કોમ પરથી ડાઉનલોડ કરી શકો છો..
LikeLike
કાર્તિક ભાઇ ઘણા સમય પહેલાં આ સીડી ચકાસી જોઈ પણ બહુ મજા ન આવી. અંગ્રેજી ડિક્શનરી જે રીતે ઈંટરેક્ટિવ રિસ્પોંસ આપે છે તે તો નથી જ પરંતુ મારા ગુજરાતીના મહાવરાને આધારે કહી શકું કે તેમાં જે મેટર છે તે પણ કાચું છે અને ગુણવત્તા પણ જોઈએ એવી નથી. સંકોચ સાથે કહેવું પડે છે કે કોઈ શીખાઉ વ્યક્તિએ અણઘડ પ્રયોગ કર્યો હોય એવું સ્પષ્ટ જણાય છે. સાર્થ અને ભગવદ ગોમંડળના મેટરનો દુરુપયોગ થયો હોય એમ કહું તો સારું નહીં લાગે પણ આપણી માતૃભાષા સાથે ન્યાય કરવાને બદલે કંઈક કાચું કાપ્યું છે.બહુ મથ્યા છો પણ કોઈ સારા જાણકારની સ્લાહ તો લેવી જોઈતી હતી ભલામાણસ !
.તમારા વિચારો તાજા છે પણ જોડણી દોષ તો ઊડીને આંખે વળગે છે.જ..અમિતાભનો જૂનો ટપોરી છાપ સંવાદ ટેગ માં નથી જામતો.
LikeLike
ગુજરાતીલેક્સિકોનમાં તમારા મહાવરાનો ફાળો બેધડક આપી શકો છો. લખો: info@gujaratilexicon.com પર. અત્યારે તો હું આ પ્રોજેક્ટ સાથે સીધો સંકળાયેલ નથી, પણ કંઈ કાચું કપાયું હોય તો કહી શકો છો કે શું કાચું કપાયું. ગુ.લે.ની સાઈટ પર ક્રેડિટ પાનાં પર જઈને જોઈ લો કેટલા વિદ્વાન માણસોની સલાહ, મદદ અને સૂચનો લેવાયા છે.
ઓહ. અને મારા વિચારો.. હું પ્રયત્ન કરું છું કે એ જોડણી દોષ ના રહે. ક્યાંય કંઈ ખામી હોય તો જણાવવા કોમેન્ટ બોક્સ ઓપન જ છે. અમિતાભનો ડાયલોગ ભલે ટપોરી છાપ રહ્યો પણ મને ગમે છે એટલે રાખવામાં આવ્યો છે.
LikeLike
Download Gujarati Dictionary
http://www.gujaratilexicon.com/gl-downloads/
LikeLike
Please do not put URLs in comment from next time!
LikeLike