આવ રે વરસાદ!

* બસ, હવે તો, “આવ રે વરસાદ” ની જગ્યાએ મને જરા પણ ન ગમતું અંગ્રેજી બાળકાવ્ય Rain Rain Go Away, Big Kartik wants to play (Computer Games) પરાણે ગાવુ પડે છે. ત્રણ દિવસનાં ધોધમાર વરસાદ પછી આજે જરા ઠીક લાગે છે. કોમ્પ્યુટરનું મોનિટર વરસાદથી બંધ છે, એટલે થોડુ વાંચવાનું વધી ગયું છે..

* ઇન્ડિક બ્લોગર એવોર્ડમાં વિનર બનવા બદલ બધાને અભિનંદન. થોડા લોચા થયા છે. હિન્દીમાં રવિજીનાં બ્લોગને આ એવોર્ડ મળ્યો, જે બ્લોગ છેલ્લે ૨૦૦૫માં લખાયો હતો! રવિજી પોતે અચરજ પામે છે. જય માઇક્રોસોફ્ટ! વેલ, ગુજરાતીમાં રીડગુજરાતી બ્લોગ લગભગ નક્કી જેવો જ હતો.

Advertisements

2 thoughts on “આવ રે વરસાદ!

  1. વાત તદ્દન સાચી છે તમારી કે રવિભાઈ નો જે ચિટ્ઠો બંદ છે એને ઇનામ અપાયુ છે. એ વાત પણ સાચી છે કે તેમનો ચિટ્ઠો જે હવે બિજા નામનો છે તે ખાસો લોકપ્રિય છે. એટલે કે એક ચિટ્ઠાકાર તરિકે તેઓ ઇનામ ના હકદાર હતા.

    Like

  2. હા, રવિજીને હું બે વખત અમારી ઇન્ડિકમીટમાં મળેલો છું. તેમનું છીંટે ઓર બોછારે બ્લોગ ખરેખર અભિનંદનને પાત્ર છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s