ફેલાતું બ્લોગ જગત…

* ૮૯ હજાર બ્લોગ્સ, ૯૬ હજાર વપરાશકર્તાઓ, ૪૭૯ હજાર વખત થીમ બદલવામાં આવી, ૨.૨૨ મિલિયન પોસ્ટ, ૪૦૯ હજાર પાનાંઓ, ૧.૩ મિલિયન ટીપ્પણીઓ, ૫૩૬ હજાર ફાઇલોનાં અપલોડ, અને ૧૨૬ મિલિયન પાનાંનાં પૂર્વદર્શનો.

આ છે માત્ર વર્ડપ્રેસ.કોમ પર જાન્યુઆરી મહિનાની વિગતો! આ માહિતી અહીંથી લીધી છે. આનંદની વાત છે કે ગુજરાતી બ્લોગ જગત પણ સારી રીતે ફેલાતું જાય છે.

Advertisements

2 thoughts on “ફેલાતું બ્લોગ જગત…

  1. ફેબ્રુઆરી માર્ચ – 2006 માં હું આ ગુજરાતી બ્લોગ વિશ્વમાં જોડાયો ત્યારે મને એક નવા રમકડા સાથે રમતો હોઉં તેવું કુતૂહલ થતું હતું.
    હવે આ ઘટના એક જુસ્સો – પેશન બની ગઇ છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.